Ahmedabad: અમદાવાદ RTOમાં કામનું ભારણ વધ્યું, બે શિફ્ટમાં ચાલે છે RTOની કામગીરી

|

Jul 24, 2021 | 7:18 AM

અમદાવાદમાં છેલા ત્રણ દિવસથી ચાલતી આ કામગીરી માટે 566 જેટલા ડ્રાઇવિંગ ટેસ્ટ માથે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે.

Ahmedabad:લોકડાઉન અને 50 ટકા સ્ટાફની હાજરીને કારણે ઘણા સરકારી કચેરીઓની કામગીરી વધી ગઈ છે. જેમાં મહાનગરોની RTO કચેરી પણ બાકાત નથી. RTO કચેરીઓમાં પણ બે શિફ્ટમાં કામ ચાલી રહ્યું છે. સવારે 6 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી RTOની કામગીરી ચાલે છે. લોકો રાત્રે પણ ટેસ્ટ ડ્રાઈવ આપવા પહોચે છે.

અમદાવાદમાં છેલા ત્રણ દિવસથી ચાલતી આ કામગીરી માટે 566 જેટલા ડ્રાઇવિંગ ટેસ્ટ માથે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. જેમાં પેલાની સાપેક્ષમાં 50 ટકાનો વધારો થયો છે.

આ પણ વાંચો: અષાઢ પૂર્ણિમા- ધમ્મ ચક્ર દિવસ પર ટૂંક સમયમાં વડાપ્રધાનનું દેશનાં નામે સંબોધન

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, ધન/મકર 24 જુલાઇ: તમારા હરીફોની પ્રવૃત્તિઓથી ન રહો બેદરકાર, નોકરિયાત મહિલાઓને મળશે મહત્વપૂર્ણ સિદ્ધિઓ

Next Video