
મણિનગરના એક દંપતી હોમ ક્વોરન્ટાઈનનો ભંગ કરી પુના જતા રહેવાની ફરિયાદ નોંધાઈ છે. પોતાની પત્ની સંક્રમિત હોવા છતાં અન્યને જોખમ વધે તે રીતે પુના લઈ જતાં AMCએ આ વાતને ગંભીરતાથી લઈ મનીષ ગાયકવાડ અને નિલમ ગાયકવાડ સામે હોમ ક્વોરન્ટાઈનની ગાઈડલાઈનનો ભંગ બદલ ફરિયાદ નોંધાઈ છે. દક્ષિણ ઝોનના ડેપ્યુટી હેલ્થ અધિકારીએ મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 6:06 pm, Sun, 2 August 20