
એઈમ્સના ડાયરેક્ટરની અમદાવાદ મુલાકાત પછી બેદરકારીના 22 મુદ્દાઓનું લિસ્ટ ફરતું થયું છે. જેમાં સિવિલની કોવિડ હોસ્પિટલમાં મૃતદેહ રઝળતો રહેતો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વર્ગ-4ના આઉટ સોર્સિંગના કર્મચારીઓની અછત હોવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેની સાથે જ અપૂરતી દવા, અપૂરતો સ્ટાફ સહિતના મુદ્દાઓનો લિસ્ટમાં સમાવેશ છે. ત્યારે કયા દર્દીનો રિપોર્ટ કરવો અને કોનો રિપોર્ટ ન કરવો તે અંગે પણ સંકલનનો અભાવ, ડૉકટર્સ દવા મગાવે ત્યારબાદ 5 કલાકે દવા મળે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 9:58 am, Sun, 10 May 20