AHMEDABAD : સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોની હડતાળ, બોન્ડમાં ફેરફાર કરવાના નિર્ણય સામે નારાજગી

|

Aug 04, 2021 | 6:22 AM

રેસિડેન્ટ તબીબોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી રાજ્ય સરકાર બોન્ડના નિયમોમાં ફરીવાર ફેરફાર નહીં કરે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે.

AHMEDABAD : રાજ્ય સરકાર દ્વારા બોન્ડના નિયમોમાં ફેરફાર કરતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil hospital) ના રેસિડેન્ટ તબીબો (resident doctors)માં રોષ ફેલાયો છે અને સરકારના નિર્ણયના વિરોધમાં રેસિડેન્ટ તબીબોએ હડતાળનો માર્ગો અપનાવ્યો છે.રેસિડેન્ટ તબીબોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી રાજ્ય સરકાર બોન્ડના નિયમોમાં ફરીવાર ફેરફાર નહીં કરે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે.મહત્વપૂર્ણ છે કે રેસિડેન્ટ તબીબોને આંદોલનમાં મેડિકલ કોલેજના જુનિયર તબીબોનો પણ સાથે મળી શકે છે.

આ પણ વાંચો : Ahmedabad: ડિજિટલ મેમો આપવાનું શરૂ કરવા છતાં પણ લોકો ડિજિટલ પેમેન્ટને બદલે ભરી રહ્યા છે રોકડા પૈસા

આ પણ વાંચો : Ahmedabad : સોલા સિવિલ હોસ્પિટલે એક યુનિક ઓપરેશન કરી એક બાળકીનો જીવ બચાવ્યો

Next Video