Ahmedabad: કોરોનાની જાગૃતિ માટે ફરી એકવાર પોલીસનો નવતર પ્રયોગ, રોડ પર દોરાવ્યા ચિત્રો, જુઓ Photos

|

Apr 13, 2021 | 4:34 PM

રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોએ માંજા મુકી છે. કોરોનાના પોઝિટીવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોના વાઈરસની જાગૃતિ માટે ફરી એકવાર અમદાવાદ પોલીસે નવતર પ્રયોગ કર્યો છે અને કોરોના સામે જાગૃતિ લાવવા રોડ પર કેટલાક ચિત્રો દોરાવ્યા છે.

1 / 3
રોડ પર આવી થીમ પર ચિત્રો દોરી લોકોમાં જાગૃતિ લાવવા યુનિવર્સિટી પોલીસે આ કદમ ઉઠાવ્યું છે.

રોડ પર આવી થીમ પર ચિત્રો દોરી લોકોમાં જાગૃતિ લાવવા યુનિવર્સિટી પોલીસે આ કદમ ઉઠાવ્યું છે.

2 / 3
પોલીસે ગુજરાત યુનિવર્સિટી રોડ પર માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જેવી થીમ પર ચિત્રો દોરાવ્યા છે.

પોલીસે ગુજરાત યુનિવર્સિટી રોડ પર માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જેવી થીમ પર ચિત્રો દોરાવ્યા છે.

3 / 3

કોરોનાની જાગૃતિ માટે અમદાવાદ પોલીસે ફરી એક નવતર પ્રયોગ કર્યો છે, પોલીસે રોડ પર કેટલાક ચિત્રો દોરાવ્યા છે.

કોરોનાની જાગૃતિ માટે અમદાવાદ પોલીસે ફરી એક નવતર પ્રયોગ કર્યો છે, પોલીસે રોડ પર કેટલાક ચિત્રો દોરાવ્યા છે.

Published On - 4:33 pm, Tue, 13 April 21

Next Photo Gallery