Ahmedabad: નરોડા GIDC ફાયર સ્ટેશન પાસે આલ્ફા મેટલ ઇન્ડસ્ટ્રીમાં આગ, એક વ્યક્તિનું દાઝી જવાથી મોત

શીનમાં ઓઇલ ઓવર હિટ થતા આગ લાગવાની ઘટના બની હતી. આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર કાબુ મેળવ્યો છે.

Ahmedabad: નરોડા GIDC ફાયર સ્ટેશન પાસે આલ્ફા મેટલ ઇન્ડસ્ટ્રીમાં આગ, એક વ્યક્તિનું દાઝી જવાથી મોત
Fire breaks out in Alpha Metal industries in Naroda GIDC, 1 dead
| Edited By: | Updated on: Apr 30, 2022 | 1:13 PM

અમદાવાદમાં નરોડા GIDC ફાયર સ્ટેશન પાસે આલ્ફા મેટલ ઇન્ડસ્ટ્રીમાં આગ લાગી. આગ એટલી વિકરાળ હતી કે એક વ્યક્તિનું દાઝી જવાથી મોત થયુ છે. મશીનમાં ઓઇલ ઓવર હિટ થતા આગ લાગવાની ઘટના બની હતી. આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર કાબુ મેળવ્યો છે.

 

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 1:01 pm, Sat, 30 April 22