ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ: આ જુઓ, કાર નહોતી તો અમદાવાદી સ્ટાઈલમાં કરાવ્યો RT-PCR ટેસ્ટ

|

Apr 14, 2021 | 3:04 PM

AHMEDABAD : AMC અને ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરીઝના સંયુક્ત ઉપક્રમે પીપીપીના ધોરણે ડ્રાઈવ થ્રુ RTPCR ટેસ્ટ ( Drive through RT-PCR test) ની નવીન પહેલ

1 / 5
જેની પાસે કાર નથી તેવા લોકો ઓટો રિક્ષા લઈને જોવા મળ્યા, એક માતા અને પુત્રી પાસે કાર ન હતી તો તે RT-PCR ટેસ્ટ માટે રિક્ષા માં આવ્યાં

2 / 5
ટેસ્ટ અંગેનો રિપોર્ટ 24થી 36 કલાક પછી વોટ્સએપ, એસએમએસ અથવા ઈમેઈલ દ્વારા સરળતાથી મેળવી શકાય છે.

3 / 5
આ સેવાનો ઉપયોગ કરવા માટે ડ્રાઈવ થ્રુની એન્ટ્રી વખતે લોકો ટેસ્ટ કરાવવા ઇચ્છનાર વ્યક્તિ મોબાઇલ ફોન દ્વારા ક્યુઆર કોડ સ્કેન કરીને નોંધણી કરી શકશે. એકવાર નોંધણી થઈ જાય એટલે એટલે તેનો ટોકન જનરેટ થશે, જે કલેકશન સેન્ટર ખાતે બતાવવાનો રહેશે.

4 / 5
ટેસ્ટ માટે આવતી વ્યક્તિઓ માટે અગાઉથી એપોઈન્ટમેન્ટ લેવી આવશ્યક નથી, ડ્રાઈવ થ્રુ RTPCR ટેસ્ટ માટે પ્રાઈવેટ કેબથી પણ આવી શકાય છે.

5 / 5
ટેસ્ટ માટે આવતા વ્યક્તિઓ માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી આવશ્યક નથી. ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટનો લાભ લેવા પ્રાઇવેટ કેબ દ્વારા પણ આવી શકાય છે.

Next Photo Gallery