Ahmedabad Municipal કોર્પોરેશનનો રસીકરણ કાર્યક્રમ વિવાદમાં

|

Feb 04, 2021 | 5:12 PM

Ahmedabad Municipal  કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા રસીકરણની પોલંપોલ સામે આવી છે. આરોગ્યકર્મીઓ અને કોરોના યોદ્ધા સિવાયના લોકોને પણ મોટી સંખ્યામાં રસી અપાતી હોવાનું સામે આવતા જ કેન્દ્રના સ્થળ પર નોંધણી બંધ કરવામાં આવી છે.

Ahmedabad Municipal  કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા રસીકરણની પોલંપોલ સામે આવી છે. આરોગ્યકર્મીઓ અને કોરોના યોદ્ધા સિવાયના લોકોને પણ મોટી સંખ્યામાં રસી અપાતી હોવાનું સામે આવતા જ કેન્દ્રના સ્થળ પર નોંધણી બંધ કરવામાં આવી છે. સ્પોટ રજીસ્ટ્રેશન બંધ થતા જ રસી લેતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. AMCને ફરિયાદ મળી હતી કે રસીકરણ કેન્દ્રો પર લાગવગ ધરાવતા વ્યક્તિઓને પણ રસી આપવામાં આવે છે. રસીકરણના આંકડા વધુ દર્શાવવા અધિકારીઓ દ્વારા અણઘડ રીતે રસી અપાતી હોવાનું બહાર આવતા, હવે જે લોકોને AMC તરફથી મેસેજ મળશે તેવા લોકોને જ રસી આપવામાં આવશે.

 

 

આ પણ વાંચો: ભારતને બદનામ કરવાના ગ્રેટાના ‘ગ્રેટ’ પ્લાનને ભારતીયો કરશે ફ્લોપ ? જાણો શું હતું ટૂલકીટમાં

Published On - 5:07 pm, Thu, 4 February 21

Next Video