ભારતને બદનામ કરવાના ગ્રેટાના ‘ગ્રેટ’ પ્લાનને ભારતીયો કરશે ફ્લોપ ? જાણો શું હતું ટૂલકીટમાં
ગ્રેટા થનબર્ગે (Greta thunberg) ટ્વિટ કરીને ભારતના કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડુતોના વિરોધ પ્રદર્શન અંગેની યોજનાની ટૂલકીટ પોસ્ટ કરી હતી. આ બાદ તેણે ટ્વિટ ડિલીટ કરીને નવી ટૂલ કીટ જાહેર કરી. ગ્રેટાએ ભૂલથી એક્શન પ્લાન શેર કર્યો હતો. ચાલો તમને જણાવીએ કે શું હતું આ એક્શન પ્લાનમાં.
Latest News Updates
Most Read Stories