Ahmedabad : મેયર અને ડેપ્યુટી મેયરની વરણી મનપાની પ્રથમ સભામાં કરાશે

|

Mar 04, 2021 | 7:28 PM

Ahmedabad : અમદાવાદ મહાનગરપાલિકાની ચુંટણીમાં ભાજપે મેળવેલા ભવ્ય વિજય બાદ હવે મેયર અને ડેપ્યુટી મેયરની વરણી માટેની કવાયત તેજ કરવામાં આવી છે. જેની માટેનો નિર્ણય ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં લેવામાં  આવશે.

Ahmedabad :  અમદાવાદ મહાનગરપાલિકાની ચુંટણીમાં ભાજપે મેળવેલા ભવ્ય વિજય બાદ હવે મેયર અને ડેપ્યુટી મેયરની વરણી માટેની કવાયત તેજ કરવામાં આવી છે. જેના માટેનો નિર્ણય ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં લેવામાં આવશે. જો કે આ નામની જાહેરાત અમદાવાદ મહાનગર પાલિકાની 10 માર્ચના રોજ મળનારી કોર્પોરેશનની સામાન્ય સભામાં જાહેર કરવામાં આવશે. અમદાવાદ મહાનગર પાલિકાની સામાન્ય સભા ટાગોર હૉલ ખાતે યોજાશે.

Next Video