Breaking News: અમદાવાદમાં ફરી લાગી આગ, ગોમતીપુરમાં માસડન મિલ કમ્પાઉન્ડમાં લાગી આગ

અમદાવાદમાં ફરી એક વખત આગની ઘટના બની છે. ગોમતીપુરમાં માસડન મિલ કમ્પાઉન્ડમાં આગ લાગી છે.

Breaking News: અમદાવાદમાં ફરી લાગી આગ, ગોમતીપુરમાં માસડન મિલ કમ્પાઉન્ડમાં લાગી આગ
| Updated on: Dec 19, 2020 | 12:14 AM

અમદાવાદમાં ફરી એક વખત આગની ઘટના બની છે. ગોમતીપુરમાં માસડન મિલ કમ્પાઉન્ડમાં આગ લાગી છે. મિલ કમ્પાઉન્ડમાં વિણેલો કચરો, ભંગાર, પ્લાસ્ટિક એકઠો કરેલો હોય છે. ગોમતીપુરમાં ઉષા સિનેમા નજીક અલ અમીન હોસ્પિટલ સામે આગનો બનાવ બન્યો છે. ત્યારે આગ કયા કારણસર લાગી તે વિશે સ્પષ્ટ જાણકારી સામે આવી નથી.

 

 

આ પણ વાંચો: અમદાવાદથી તલોદ જતી એસટી બસ ઉપર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો, 4થી5 મુસાફરો ઈજાગ્રસ્ત