Ahmedabad: મનપાની ચૂંટણી માટે થઈને EVM સ્ટ્રોંગ રૂમ પર આવી પહોંચ્યા, જુઓ VIDEO

Ahmedabad: મનપાની ચૂંટણી માટે થઈને EVM સ્ટ્રોંગ રૂમ પર આવી પહોંચ્યા, જુઓ VIDEO

| Edited By: | Updated on: Feb 03, 2021 | 11:21 PM

Ahmedabad સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Poll 2021)ને લઈને પક્ષોની સાથે સાથે તંત્ર દ્વારા પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Ahmedabad સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Poll 2021)ને લઈને પક્ષોની સાથે સાથે તંત્ર દ્વારા પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદ મનપાની ચૂંટણી માટે થઈને બેલેટ યુનિટ તેમજ કંટ્રોલ યુનિટની ચકાસણી બાદ પોલીસની સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં રખાયા હતા.

 

 

આ પણ વાંચો: અમદાવાદના યુવાનોએ લદ્દાખના ચાદર ટ્રેક પર લહેરાવ્યો ત્રિરંગો