અમદાવાદના વસ્ત્રાલમાં દીપડો દેખાયો હોવાની આશંકા, વનવિભાગે લોકોને સર્તક રહેવા જણાવ્યું

અમદાવાદના વસ્ત્રાલમાં દીપડો દેખાયો હોવાની આશંકા, વનવિભાગે લોકોને સર્તક રહેવા જણાવ્યું

| Edited By: | Updated on: Jan 17, 2021 | 11:49 PM

અમદાવાદ (Ahmedabad) શહેરના વસ્ત્રાલના શકિત માતા મંદિર નજીક દીપડાના પગના નિશાન જોવા મળ્યા હોવાની માહિતી સામે આવી છે.

અમદાવાદ (Ahmedabad) શહેરના વસ્ત્રાલના શકિત માતા મંદિર નજીક દીપડાના પગના નિશાન જોવા મળ્યા હોવાની માહિતી સામે આવી છે. જ્યારે વનવિભાગે પણ આ નિશાન દીપડાના પગના હોવાના આશંકા વ્યક્ત કરી છે. તેમજ આ વિસ્તારના લોકોને સર્તક રહેવા પણ જણાવ્યું છે. અમદાવાદમાં દીપડાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તેમજ રાતના સમયે લોકોને બહાર ના સુવા તથા કામ વિના બહાર ના નિકળવા જણાવ્યું છે.

 

 

આ પણ વાંચો: Ahmedabad: સાબરમતી નદી ખાતે નવું નજરાણું, અમદાવાદીઓને મળશે ક્રૂઝ બોટ

Published on: Jan 17, 2021 11:45 PM