અમદાવાદ: ઈન્કમટેક્સ પાસે મળી બિનવારસી બેગ, આકાશવાણી સ્ટેશનના પાર્કિગમાં મળેલી બેગમાં બોંબ હોવાની ચર્ચાએ જોર પકડયું

|

Sep 24, 2020 | 7:44 PM

અમદાવાદના ઈન્કમટેક્સ સર્કલ પાસે આવેલા આકાશવાણી સ્ટેશનના પાર્કિંગમાં બિનવારસી બેગ મળી છે. આ બેગમાં બોંબ હોવાની અફવાએ જોર પકડયું હતું. ઘટનાને પગલે પોલીસ અને બોંબ સ્કવોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

અમદાવાદ: ઈન્કમટેક્સ પાસે મળી બિનવારસી બેગ,  આકાશવાણી સ્ટેશનના પાર્કિગમાં મળેલી બેગમાં બોંબ હોવાની ચર્ચાએ જોર પકડયું

Follow us on

Next Article