અમદાવાદ કોર્પોરેશન ઓફિસ પર મેયર કમિશ્નરના છાજીયા લેવાયા,બહેરામપુરાનાં નાગરિકોએ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા કરી માગ

અમદાવાદ કોર્પોરેશન ઓફિસ પર મેયર કમિશ્નરના છાજીયા લેવાયા હતા, કારણ એ હતું કે બહેરામપુરા વિસ્તારના રહિશોનાં ઘણાં જુના પ્રશ્નો હલ નોહતા થઈ રહ્યા અને જેને લઈને લોકો પરેશાન રહેતા હતા, આજે ગુસ્સે ભરાયેલા લોકો કોર્પોરેશનની આફીસે પહોચ્યા હતા અને પાણી ડ્રેનેજના પ્રશ્નોના નિરાકરણ ઝડપથી લાવવા માટે દક્ષિણ ઝોન ઓફિસ પર હલ્લાબોલ કર્યો હતો. રહિશોએ માગ […]

અમદાવાદ કોર્પોરેશન ઓફિસ પર મેયર કમિશ્નરના છાજીયા લેવાયા,બહેરામપુરાનાં નાગરિકોએ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા કરી માગ
https://tv9gujarati.in/ahmedabad-corpor…paadva-kari-maag/
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:21 PM

અમદાવાદ કોર્પોરેશન ઓફિસ પર મેયર કમિશ્નરના છાજીયા લેવાયા હતા, કારણ એ હતું કે બહેરામપુરા વિસ્તારના રહિશોનાં ઘણાં જુના પ્રશ્નો હલ નોહતા થઈ રહ્યા અને જેને લઈને લોકો પરેશાન રહેતા હતા, આજે ગુસ્સે ભરાયેલા લોકો કોર્પોરેશનની આફીસે પહોચ્યા હતા અને પાણી ડ્રેનેજના પ્રશ્નોના નિરાકરણ ઝડપથી લાવવા માટે દક્ષિણ ઝોન ઓફિસ પર હલ્લાબોલ કર્યો હતો. રહિશોએ માગ કરી હતી કે તેમને ઝડપથી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 9:32 am, Thu, 3 September 20