અમદાવાદમાં કોંગ્રેસે ઉમેદવારોને ફોનથી મેન્ડેટ આપવાની શરૂઆત કરી: સૂત્ર

|

Feb 05, 2021 | 7:30 AM

અમદાવાદમાં Congress એ  હવે ઉમેદવારોને સીધા ફોનથી જ મેન્ડેટ આપવાની શરૂઆત કરી દીધી હોવાની વાત સામે આવી છે. જેમાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં કાર્યકરોની નારાજગીને ખાળવા માટે Congress એ  ઉમેદવારને ફોન પર મેન્ડેટ આપવાની શરૂઆત કરી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં મહાનગરપાલિકાની ચુંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી છે. જેના પગલે ભાજપે મહાનગર પાલિકા ઉમેદવારના નામો જાહેર કરી દીધા છે. તેવા સમયે અમદાવાદમાં Congress એ  હવે ઉમેદવારોને સીધા ફોનથી જ મેન્ડેટ આપવાની શરૂઆત કરી દીધી હોવાની વાત સામે આવી છે. જેમાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં કાર્યકરોની નારાજગીને ખાળવા માટે Congress એ  ઉમેદવારને ફોન પર મેન્ડેટ આપવાની શરૂઆત કરી છે.

 

Next Video