Ahmedabad : સાબરમતી નવી મધ્યસ્થ જેલમાં બબાલ થઇ, કાચા કામના કેદીઓ વચ્ચે મારા મારી

|

Aug 25, 2021 | 8:52 AM

અમદાવાદની સાબરમતીની નવી મધ્યસ્થ જેલમાં બબાલ થઇ છે. જેલમાં કાચા કામના કેદીઓ વચ્ચે મારામારી થઇ હતી.

Ahmedabad : સાબરમતી નવી મધ્યસ્થ જેલમાં બબાલ થઇ, કાચા કામના કેદીઓ વચ્ચે મારા મારી
file photo

Follow us on

અમદાવાદની સાબરમતીની નવી મધ્યસ્થ જેલમાં બબાલ થઇ છે. જેલમાં કાચા કામના કેદીઓ વચ્ચે મારામારી થઇ હતી. જેમાં 10 10 લોકોએ બબાલ કરી છે. આ મામલે જેલ સહાયકએ ફરિયાદ નોંધાવી છે. જાણવા મળ્યું છેકે દવાખાનામાં 10-10 ના ગ્રુપમાં જવા માટે કહેતા મામલો ગરમાયો હતો. અને, લોકો ટોળે વળીને જતા નિયમ પાળી જવાનું કહેતા આ મારામારી સર્જાઇ હતી. આ કેસમાં જેલ સહાયકને માર મારી વર્ધિ ફાડી નાખવામાં આવી હતી. રાણીપમાં 10 લોકો સામે આ ગુનો નોંધાયો છે.

આ સમાચાર હમણા જ બ્રેકિગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. અમારો પ્રયાસ છે કે, તમારી પાસે સૌથી પહેલા અને ઝડપથી વિગતોસભર સમચાર પહોચે.આથી અમારી વિનંતી છે કે, સમાચારના તમામ મોટા અપડેટ જાણવા માટે આ પેઝને રીફ્રેશ કરો. સાથોસાથ અમારા અન્ય સમાચાર-સ્ટોરી વાંચવા માટે અહીયા ક્લિક કરો.

Published On - 8:46 am, Wed, 25 August 21

Next Article