ઉત્તરભારતમાં ધૂમ્મસભર્યા વાતાવરણથી હવાઈ મુસાફરીને અસર, અમદાવાદ એરપોર્ટથી ઓપરેટ થતી 3 ફ્લાઈટ રદ 

ઉત્તર ભારતમાં ધૂમ્મસભર્યા વાતાવરણથી હવાઈ મુસાફરીને અસર પહોંચી છે. જેમાં અમદાવાદ એરપોર્ટ પરથી ઓપરેટ થતી 3 ફ્લાઈટ રદ કરવી પડી છે.

ઉત્તરભારતમાં ધૂમ્મસભર્યા વાતાવરણથી હવાઈ મુસાફરીને અસર, અમદાવાદ એરપોર્ટથી ઓપરેટ થતી 3 ફ્લાઈટ રદ 
File Image
| Updated on: Dec 20, 2020 | 11:59 PM

ઉત્તર ભારતમાં ધૂમ્મસભર્યા વાતાવરણથી હવાઈ મુસાફરીને અસર પહોંચી છે. જેમાં અમદાવાદ એરપોર્ટ પરથી ઓપરેટ થતી 3 ફ્લાઈટ રદ કરવી પડી છે. દિલ્હી જતી 2 ફ્લાઈટ અને કોચી જતી 1 ફ્લાઈટ રદ કરાઈ છે. ત્યારે હૈદરાબાદ, લખનૌ, વારાણસી અને બેંગ્લોર જતી ફ્લાઈટ મોડી પડી છે.

 

 

આ પણ વાંચો: કારમી હાર બાદ પણ વિરાટ કોહલીને ICC રેન્કિંગમાં ફાયદો, અશ્વિને પણ લગાવી છલાંગ

 

Published On - 11:58 pm, Sun, 20 December 20