જુઓ વીડિયોઃ ગીરના જંગલની વચ્ચોવચ આવેલ કમલેશ્વર ડેમ છલકાયા સમયનો આકાશી નજારો…

|

Sep 19, 2020 | 6:51 PM

  આ વર્ષે પડેલા ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના અનેક નદી, નાળા, જળાશયો છલકાઈ ઉઠ્યા છે. ગીરના જંગલની વચ્ચોવચ આવેલ કમલેશ્વર ડેમ કે જેને હિરણ-1ના નામે ઓળખવામાં આવે છે તે ડેમ પૂરેપુરો છલકાઈ ઉઠ્યો છે. નવાબીકાળમાં બંધાયેલા કમલેશ્વર ડેમની રચના પણ પૌરાણીક છે. ડેમની બે બાજુ ગીરના પહાડ અને એક બાજુ પાળો બાંધવામાં આવ્યો છે. ગીરના […]

જુઓ વીડિયોઃ ગીરના જંગલની વચ્ચોવચ આવેલ કમલેશ્વર ડેમ છલકાયા સમયનો આકાશી નજારો...

Follow us on

 

આ વર્ષે પડેલા ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના અનેક નદી, નાળા, જળાશયો છલકાઈ ઉઠ્યા છે. ગીરના જંગલની વચ્ચોવચ આવેલ કમલેશ્વર ડેમ કે જેને હિરણ-1ના નામે ઓળખવામાં આવે છે તે ડેમ પૂરેપુરો છલકાઈ ઉઠ્યો છે. નવાબીકાળમાં બંધાયેલા કમલેશ્વર ડેમની રચના પણ પૌરાણીક છે. ડેમની બે બાજુ ગીરના પહાડ અને એક બાજુ પાળો બાંધવામાં આવ્યો છે. ગીરના જંગલમાં વસતા વન્યજીવને કમલેશ્વર ડેમમાંથી પીવાનુ પાણી પુરુ પાડવામાં આવી રહ્યુ છે. પ્રકૃતિના ખોળે જંગલની વચ્ચે આવેલો આ ડેમ વન્ય પ્રાણીઓ જેવા કે એશિયાટીક સિંહો, સાસણના અલભ્ય ગીધ તેમજ હજારો જાતના પક્ષીઓ અને સરીસૃપો અને ગિરની વનરાઇ માટે જીવાદોરી ગણાય છે. ત્યારે આ વર્ષે કમલેશ્વર ડેમ છલકાઈ જતા વન્યજીવોને પિવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવી ગયો છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આ પણ વાંચોઃભરૂચમાં કેમ ફેકાય છે કચરાના ઢગલામા ફુલ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

Published On - 9:05 am, Tue, 25 August 20

Next Article