બનાસકાંઠા: અમીરગઢ ચેકપોસ્ટ પરથી 4 રિવોલ્વર સાથે 4 પરપ્રાંતીય શખ્સો ઝડપાયા

બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પરથી હથિયારો ઝડપાયા છે. 4 રિવોલ્વર સાથે 4 શખ્સો ઝડપાયા છે. ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ દરમિયાન ઉત્તરપ્રદેશની ગાડીમાંથી આ શખ્સો ઝડપાયા છે. આ 4 પરપ્રાંતીય શખ્સો પાસેથી 4 રિવોલ્વર અને 16 જીવતા કાર્તુસ મળી આવ્યા છે.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   […]

બનાસકાંઠા: અમીરગઢ ચેકપોસ્ટ પરથી 4 રિવોલ્વર સાથે 4 પરપ્રાંતીય શખ્સો ઝડપાયા
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:20 PM

બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પરથી હથિયારો ઝડપાયા છે. 4 રિવોલ્વર સાથે 4 શખ્સો ઝડપાયા છે. ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ દરમિયાન ઉત્તરપ્રદેશની ગાડીમાંથી આ શખ્સો ઝડપાયા છે. આ 4 પરપ્રાંતીય શખ્સો પાસેથી 4 રિવોલ્વર અને 16 જીવતા કાર્તુસ મળી આવ્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 11:21 am, Thu, 3 September 20