
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1,335 કેસ પોઝિટીવ આવ્યા છે અને વધુ 14 લોકોના કોરોનાથી મોત થયા છે. સૌથી વધુ સુરતમાં 5 લોકોના મોત થયા છે, ત્યારબાદ અમદાવાદ શહેરમાં 3 લોકોના મોત થયા છે. ત્યારે હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 16,475 છે. આજે વધુ 1212 દર્દીઓએ કોરોનાના માત આપી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 4:02 pm, Sun, 6 September 20