VIDEO: સુરતમાં 104 વર્ષીય દાદીએ કોરોનાને હરાવ્યો, આઇસોલેશનમાં કરતા હતા ભજન-કિર્તન

|

Apr 29, 2021 | 2:36 PM

સમગ્ર રાજ્ય સહિત દેશમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ આવી રહ્યા છે. દરરોજ અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે, ત્યારે સુરતમાં 104 વર્ષીય દાદીએ કોરોનાને હરાવ્યો છે.

સમગ્ર રાજ્ય સહિત દેશમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ આવી રહ્યા છે. દરરોજ અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે, ત્યારે સુરતમાં 104 વર્ષીય દાદીએ કોરોનાને હરાવ્યો છે. આ દાદી 15 એપ્રિલના રોજ પોઝિટિવ થયા હતા અને તેને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. આઇસોલેશનમાં 104 વર્ષીય દાદી કિર્તન ભજન કરતા હતા.

 

આ પણ વાંચો: Ahmedabad: કોરોના પોઝિટિવ દર્દીના પરિવાર માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા, ભાજપ યુવા મોરચા દ્વારા શરૂ કરાઈ ટીફિન સેવા 

Next Video