Modi LIVE 2019

|

Jan 02, 2019 | 1:12 PM

નવા વર્ષ 2019માં વડાપ્રધાન મોદીનો પ્રથમ ઇન્ટરવ્યૂ 6 વાગ્યે શરૂ થયું. જેમાં સતત 95 મિનીટ માટે વડાપ્રધાન બોલશે અને દેશ સાંભળશે. શું આ ઈન્ટરવ્યૂમાં નરેન્દ્ર મોદી રાહુલ ગાંધીથી લઈ રાફેલ જેવા મુદ્દાઓ પર બોલશે? મોદીનું ઈન્ટરવ્યૂ LIVE નિહાળો See more નરેન્દ્ર મોદીના આ ઈન્ટરવ્યૂની દરેક અપડેટ તમને અહીં આપતા રહીંશું. આ ઈન્ટરવ્યૂ અંગે તમારો કોઈ […]

Modi LIVE 2019

Follow us on

નવા વર્ષ 2019માં વડાપ્રધાન મોદીનો પ્રથમ ઇન્ટરવ્યૂ 6 વાગ્યે શરૂ થયું. જેમાં સતત 95 મિનીટ માટે વડાપ્રધાન બોલશે અને દેશ સાંભળશે. શું આ ઈન્ટરવ્યૂમાં નરેન્દ્ર મોદી રાહુલ ગાંધીથી લઈ રાફેલ જેવા મુદ્દાઓ પર બોલશે?

મોદીનું ઈન્ટરવ્યૂ LIVE નિહાળો

નરેન્દ્ર મોદીના આ ઈન્ટરવ્યૂની દરેક અપડેટ તમને અહીં આપતા રહીંશું. આ ઈન્ટરવ્યૂ અંગે તમારો કોઈ અભિપ્રાય હોય તો તમે કમેન્ટ કરીને અમને આપની પ્રતિક્રિયા જણાવી શકો છો.

19:38:00 હા, પણ એક વાતનું આશ્વર્ય તો નહીં કહું પરંતુ ‘લૂંટીયન’ દુનિયા (દિલ્હીમાં જે વિસ્તારમાં ઘણાં નેતાઓના ઘર છે તેને લૂંટિયન દુનિયા કહેવામાં આવે છે.)ને હું ખુશ નથી કરી શક્યો. હું નૉન-એલિટ ક્લાસનું પ્રતિનિધિત્વ કરું છું. હું તેમને જીતી નથી શક્યો. પણ કોશિષ કરીશ કે તેમને કેવી રીતે જીતી શકું?

19:37:39 હું આ વાતનો નિર્ણય જનતા પર છોડું છું કે મેં જે કામ કર્યું તેનાથી તેમને સંતોષ છે કે નહીં. તેમને સારું લાગ્યું કે નહીં. વડાપ્રધાન તરીકે મેં દરેક કામ ખુશીથી અને આનંદ સાથે કર્યું છે. દરેક પળ કામ કરું છું એ આનંદથી કરું છું.

19:36:02 સંસદમાં જેટલી વાત થાય તેટલું સારું

સંસદમાં દરેક વાતની ગહન ચર્ચા થવી જોઈએ.

19:32:11 એક દીકરા તરીકે મા ગંગા માટે ઈમાનદારીથી કામ કરી રહ્યો છું. 4 હજાર ગામો જે ગંગાના કિનારે છે ત્યાં અમે કામ કર્યું

19:29:57 વડાપ્રધાનના વિદેશપ્રવાસ પર બોલ્યા મોદી: જવું જ પડે તેવું હોય છે. પ્રધાનમંત્રીનું જવું હવે જરૂરી બની ગયું છે. પહેલા ચાલતું હતું. આજે કેટલી ઈન્ટરરનેશનલ ફૉરમ બની ગઈ છે. તો એમાં હું નહીં મનમોહનસિંઘે પણ જવું પડતું. પણ હું કોઈ દેશમાં જઉં તો આસપાસ પણ જઈ આવું છું. દુનિયામાં ભારતનો અવાજ પહોંચાડવો હોય તો જવું પણ જોઈએ.

19:28:20 બોમ્બ, બંદૂકોથી કંઈ નથી થવાનું. આતંકવાદ બંધ થાય તે માટે અમે સતત કામ કરી રહ્યાં છે. જ્યાં દબાણ લાવવાનું છે તે અમે કરી રહ્યાં છે. દેશમાં એવો માહોલ બનાવ્યો છે જેનાથી આતંકવાદને પ્રોત્સાહન આપતો દેશ પાકિસ્તાન આજે એકલો પડી ગયો છે

19:26:43 પાકિસ્તાન એક વખતમાં મનાવાનું નથી. પાકિસ્તાનને સુધરવામાં વાર લાગશે

19:22:37 સર્જિકલ સ્ટ્રાઈક વખતે હું ખૂબ જ બેચેન રહ્યો હતો. વિચાર્યા કરતો કે શું થતું હશે. પરંતુ સૂર્યોદય સુધી કોઈ સમાચાર ન આવ્યા તે સમય મારા માટે ખૂબ કઠિન હતો. મારા જવાનો જીવતા પાછા આવે તેની રાહ જોઈ રહ્યો હતો. પછી એક ખબર આવી કે જવાનો આપણી સીમામાં નથી પહોંચી પરંતુ સેઈફ ઝોનમાં આવી ગયા છે. પણ તો પણ મેં કીધું કે છેલ્લી વ્યક્તિ પાછી આવે ત્યાં સુધી મને જાણ કરતા રહો. અને જ્યારે બધા પરત ફર્યા ત્યારબાદ મીટિંગ બોલાવી અને પાકિસ્તાનને સૂચના આપવાનું કહ્યું કે આવું કંઈક થયું છે. પણ પાકિસ્તાનના લોકો ફોન પર આવવાની જ ના પાડી રહ્યાં હતા. પણ જે રીતે આ ઓપરેશન થયું આપણી સેનાની શક્તિનો એક નવો પરિચય મળ્યો. હું આપણી સેનાને માથું ઝૂકાવીને નમન કરું છું. ગર્વ છે મને આપણી સેના પર

19:18:03 જે ઉરીની ઘટના થઈ અને જે પ્રકારે આપણી સેનાના જવાનોને મારી નખાયા, સળગાવી દેવાયા, એ ઘટનાએ મને બેચેન બનાવી દીધો અને મારી અંદર એક આક્રોશ હતો.

19:16:56 આપણા તમામનું દાયિત્વ બને છે કે દેશની સેનાના પરાક્રમોનો આપણે ઉલ્લેખ કરવો જ પડે. એ તો આપણા માટે ગૌરવની વાત છે, એની વાત તો કરવી જ પડે ને.

19:15:16 સર્જિકલ સ્ટ્રાઈકમાં રાજકરણ ન થવું જોઈએ. અમે કોઈ નેતા કંઈ નથી બોલ્યા. સેના ચીફે આ અંગે જાણકારી આપી. પણ દેશનું દુર્ભાગ્ય ગણો કે દેશના કેટલાક પોલિટિકલ લીડર્સે સર્જીકલ સ્ટ્રાઈક પર શંકા બતાવી. પાકિસ્તાન તો તેમ કરે, તેમણે તો કરવું પડે. પણ આપણા જ દેશના લોકો આપણી સેના અને સર્જીકલ સ્ટ્રાઈક અંગે જેવા નિવેદન કર્યા તે દુઃખદ બાબત છે.

19:13:34 મારો ગુનો એ છે કે હું મેક ઈન ઈન્ડિયાને વેગવંતુ કરી રહ્યો છું. આપણી સેના માટેના શસ્ત્રો આપણા જ દેશમાં જ બને તે દિશામાં કામ કરી રહ્યો છે. હું બધી ગાળો સહન કરીશ. હું ઈમાનદારીના રસ્તા પર જ ચાલીશ. મારા સેનાના જવાનોને તેમના નસીબ પર નહીં છોડું. સેનાના જવાનોને જે જરૂર પડશે તે પ્રક્રિયા ઝડપથી કરાવીશ.

19:11:25 અંબાણી પરિવાર સાથેના સંબંધ પર બોલ્યા મોદી, મારા પર વ્યક્તિગત આરોપ હોય તો સાબિત કરો.

મેં એક વાર જવાબ આપી દીધો પાર્લામેન્ટમાં, સુપ્રીમ કોર્ટનો પણ ચુકાદો આવ્યો, ફ્રાન્સના પ્રેસિડન્ટે પણ કહી દીધું, બીજું શું જોઈએ

19:09:55 સોહરાબુદ્દીન મામલે બોલ્યા વડાપ્રધાન, CBI કોર્ટનો ચુકાદો વાંચો, દેશની સંસ્થાઓનો કોણ દુરૂપયોગ કરતું હતું ખબર પડી જશે

રાફેલ મુદ્દે મોદીએ આપ્યું નિવેદન

19:06:41 CBI અને RBI વિશે બોલવાનો કોંગ્રેસને કોઈ હક્ક નથી. RBIના ગર્વનર 6 મહિનાથી મને કહી રહ્યાં હતા. લેખિતમાં પણ કહ્યું હતું. ઉર્જિત પટેલે સારું કામ કર્યું છે.

ઉર્જિત પટેલે પોતાની મરજીથી રાજીનામુ આપ્યું છે.

19:05:03 અમે શહેરી પાર્ટી હોતા તો સીમિત રહેતા. અમે તો શહેરના પણ છીએ અને ગામના પણ. જૂના જમાનાની વિચારસરણીમાંથી બહાર આવવું પડશે

19:03:49 દરેક રાજનીતિક દળોની પોતપોતાની માનસિક્તા હોઈ શકે. પણ અમે બધાનું સાંભળીએ છીએ અને સૌને સાથે લઈને ચાલવા માગીએ છીએ

18:59:58 હું સ્પષ્ટપણે માનું છું કે દેશની જનતા જ આ વખતે નિર્ણાયક રહેેશે. લોકો અમારી સાથે લોકો જોડાઈ રહ્યાં છે. નાનના-મોટા દળો અમારી પાસે આવી રહ્યાં છે.

18:57:03 મહાગઠબંધન આખરે કેમ થઈ રહ્યું છે. 5 વર્ષ થઈ ગયા મહાગઠબંધને દેશ માટે કંઈ વિચાર્યું, કંઈ કર્યું? તેમાંથી જ અલગ અલગ સ્વર, અલગ અલગ મત આવે છે. તેમનો ઈરાદો એકમાત્ર મોદી છે.

18:56:26 સબરીમાલા મુદ્દે બોલ્યા વડાપ્રધાન

18:55:07 દુનિયામાં ઘણા મુસ્લિમ દેશોમાં ત્રિપલ તલાક પર પ્રતિબંધ લગાવ્યો છે. તે આસ્થાનો મુદ્દો નથી. જાતીય સમાનતા, સામાજિક ન્યાયનો વિષય છે, ધાર્મિક નહીં.

18:54:01 ભારતમાં હિંસાનું કોઈ સ્થાન નથી. માત્ર ચૂંટણી સમયે નહીં, કોઈ પણ સમયે તે ન ચલાવી લેવાય

18:51:48

18:48:54 ભારતે ગર્વ કરવો જોઈએ કે આપણે તમામ ધર્મના લોકો પ્રેમથી રહીએ છીએ. નસીરૂદ્દીન શાહના નિવેદન મામલે નરેન્દ્ર મોદીએ આપ્યો જવાબ

18:45:52 હું કોંગ્રેસના સાથીઓને વિનંતી કરું છું કે તેઓ તેમના વકીલોને કહે કે કોર્ટમાં રામ મંદિરના મામલે વિરોધ કરવાનું બંધ કરે. ન્યાયની પ્રક્રિયાને રાજકારણ ન બનાવો.

18:44:16 ખેડૂતોના દેવા માફી કરી દેવાથી કેટલા લોકોને ફાયદો થાય છે એ તો વિચારો. મોટા ભાગના ખેડૂતો તો શાહૂકારો પાસેથી પૈસા લે છે. તેવામાં જે રાજ્ય સરકાર ખેડૂતોના દેવા માફી કરે છે તેનાથી બહુ ઓછા લોકોને ફાયદો થાય છે. પરંતુ અમે ખેડૂતોના મોટા ભાગને ફાયદો થાય તેવી કામગીરી કરીએ છીએ

18:42:23 ખેડૂતોને વધુ સવલતો મળી રહે તેવા ઘણાં પ્રયાસો અમે કરી રહ્યાં છીએ. વિવિધ યોજનાઓ ચલાવી રહ્યાં છીએ

18:40:32 ખેડૂતોને મજબૂત બનાવવું ખૂબ જરૂરી છે. બીજ અને માર્કેટની વચ્ચે બને તેટલી વ્યવસ્થાઓ કરી રહ્યાં છીએ

18:35:51  દેશની સ્ટાર્ટ-અપ ઈકો સિસ્ટમ હાલ મધ્યમ વર્ગ પર જ મુખ્યત્વે નભેલી છે

18:34:15 મિડલ ક્લાસ ક્યારેય કોઈની દયા પર નહીં પણ પોતાના સ્વાભિમાન પર જીવે છે. દેશના વિકાસમાં તેમનો બહુ મોટો ફાળો છે. ગરીબ વર્ગની ચિંતા પણ મિડલ ક્લાસ કરે છે.

18:33:08 GSTને સતત સરળ બનાવવાની દિશામાં કામ કરી રહ્યાં છીએ. અમે સળંગ બદલાવ લાવી રહ્યાં છીએ

18:31:55 અમે માનીએ છીએ કે લોકોને મુશ્કેલી પડી છે. પણ અમે સતત આ ફીડબેક પર કામ કરીએ છીએ. GST કાઉન્સિલમાં મૂકતા રહીએ છીએ

18:31:08 પહેલા તમામ રાજ્યોમાં ટેક્સને લઈને મગજમારી થતી જ્યારે હવે એક જગ્યાએ એટલે કે માત્ર કેન્દ્ર સરકાર પાસે થાય છે એટલે આ મુદ્દો મોટો લાગે છે

18:29:00 GST કાઉન્સિલમાં આ પ્રકારના નિર્ણય લેવાય છે. તેમાં તમામ રાજ્ય સરકાર, યુનિયન ટેરિટરી અને ભારત સરકાર હોય છે. કોંગ્રેસના નેતાઓએ પણ આ નિર્ણયમાં હામી ભરી છે.

18:27:27 જેના જેવા વિચારો, તેવા તેના શબ્દો. GSTનો નિર્ણય દેશની તમામ પાર્ટીઓએ ભેગા થઈને લીધો છે કે નહીં.

18:25:28 દેશમાં જે પરિવાર 4 પેઢીથી રાજ કરી રહ્યો હતો, તે પરિવારના લોકોએ જામીન પર બહાર આવવું પડે તે બહુ મોટી વાત છે. દેશના પૂર્વ નાણાંમંત્રી હાલમાં કોર્ટના ચક્કર લગાવી રહ્યાં છે તે ખરાબ બાબત છે.

18:22:52 જો પહેલા જેવી સરકાર હોતી તો વિજય માલ્યા કે નિરવ મોદીએ ભાગવાની જરૂર જ ના પડતી. તેમને ખબર છે કે પાઈ પાઈ ચૂકતે કરવી પડશે. કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે. આવા ભાગેડુઓ માટે કડક કાયદાઓ બનાવ્યા. સરકારના હાથમાં જેટલા વિષય છે તેનો અમે ઉપયોગ કરીએ છીએ. અત્યારે દેશથી ભાગેલા લોકો એક દિવસ તો દેશમાં આવશે જ. ભારતની પાઈ પાઈ ચોરીને ભાગનારા લોકોએ બધું ચૂકવવું પડશે.

18:21:59 દેશના આર્થિક સ્વાસ્થ્ય માટે નોટબંધી કરવી જરૂરી હતું

18:21:05 આપણ દેશવાસીઓને વિકલ્પ આપ્યો કે જો તમારી પાસે કાળું ધન છે તો જમા કરાવો અને દંડ ભરો. પણ તેવા લોકોને એક ચાન્સ આપ્યો

18:20:10 દેશમાં ઈમાનદારીનો માહોલ બન્યો છે

18:18:49 આપણા દેશમાં વારંવાર એવા સમાચાર આવતા પહેલા કે કાળું ધન એક પેરેલલ ઈકોનોમી હતી. ઉદ્યોગપતિ, વેપારીઓ, અધિકારીઓના પલંગમાંથી નોટ મળતી હતી. પરંતુ આપણા દેશની ફોર્મલ ઈકોનોમીની અનિવાર્યતા હતી. નોટબંધીએ સૌથી મોટું કામ કર્યું છે જેના કારણે દેશને ભવિષ્યમાં બહુ ફાયદો થયો.

18:17:21 ભાજપમાં દરેક કાર્યકર્તા મહેનત કરે છે. ભાજપે જેવી રીતે પ્રગતિ કરી છે તેનાથી કોઈ ઈન્કાર

18:16:01 એ દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે આજે દેશની જનતા જો રાજકારણમાં વિકલ્પ જોઈ રહી છે તેમાં પણ કોંગ્રેસ લોકોને પોતાના પર વિશ્વાસ અપાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે.

18:15:07 કોંગ્રેસ એક કલ્ચર છે, જેમાં જાતિવાદ, પરિવારવાદનો સમાવેશ થાય છે. હું જ્યારે કોંગ્રેસમુક્ત ભારતની વાત કરું છું ત્યારે દેશને આ પ્રકારની વિચારધારા, આવા કલ્ચરથી મુક્ત કરવાની વાત કરું છું.

18:14:30 મને દેશની જનતા પર, દેશના યુવાનો પર વિશ્વાસ છે.

18:12:29 જો મોરા વિરોધીઓ મારી વિરૂદ્ધ નહીં બોલે તો તેમની સાથે બીજી પાર્ટીઓ ગઠબંધન કેવી રીતે કરશે. 2013-14માં પણ ભાજપને 200થી વધુ સીટસ નહીં મળે તેવું એક ચોક્કસ ટોળકી બોલતી હતી. આખરે એવું શું થયું છે આટલા વર્ષોમાં જનતા આ સરકારથી દૂર જવા માંગે?

[yop_poll id=429]

18:10:30 2013-14માં પણ કેટલાક લોકો બોલતા હતા કે મોદી લહેર નથી, મોદી કંઈ નહીં કરી શકે. હવે તેમની જવાબદારી છે કે 2018માં પણ જેમના માટે કામ કરે છે તેમના પક્ષે કંઈક બોલવું તો પડશે. પણ આખરે તેઓ મોદી લહેર કે મેજિકને સ્વીકારી રહ્યાં છે.

18:09:27 છત્તીસગઢમાં અમને કયા પરિબળો નડ્યા તેના વિશે ચર્ચા કરી રહ્યાં છીએ

18:08:41 તેલંગાણા, મિઝોરમમાં ભાજપ સરકાર આવશે તેવો દાવો અમે કર્યો જ નહોતો

18:07:52 ભારતે 2018માં તમામ જૂના રેકોર્ડ્સ તોડ્યા. વૈજ્ઞાનિકોથી લઈ ખેડૂતો તમામે કેટલી સરસ કામગીરી કરી

18:07:04 ભારતના બાળકોએ ખેલ-રમત ક્ષેત્રે કેટલું કાઠું કાઢ્યું

18:06:21 2018માં તમામ ગામોમાં વીજળી પહોંચાડવાનું કામ પૂર્ણ થયું

18:05:10 મારા મતે 2018નું વર્ષે ખૂબ સારું રહ્યું

17:27:53 ANI  સાથેના 95 મિનીટના આ ઈન્ટરવ્યૂમાં નરેન્દ્ર મોદીએ 40 સવાલોના જવાબ આપ્યા છે. ત્યારે હાલ દેશવાસીઓની નજર આ ઈન્ટરવ્યૂ પર છે કે આખરે નવા વર્ષે કેવી રહેશે ‘નમો’વાણી!

17:41:05 રામ મંદિર મામલે વટહુકમ નહીં લાવે સરકાર: PM મોદી

17:46:33 રામ મંદિર પર બોલ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

કાયદાકીય રાહે જ બનશે રામ મંદિર

કોંગ્રેસે જ રામ મદિંર અટકાવ્યું

17:47:39 પાકિસ્તાનને સુધરવામાં લાગશે સમય

એક લડાઈથી નહીં સુધરે પાકિસ્તાન

17:48:11 વડાપ્રધાન મોદીના કેજરીવાલ પર પ્રહાર

17:52:06 અંગત કારણોસર ઉર્જિત પટેલે આપ્યું રાજીનામુ

17:52:58 સર્જિકલ સ્ટ્રાઈકનો નિર્ણય જોખમી ભર્યો હતો

જવાનોની સુરક્ષા માટે હતી ચિંતા

18:03:02 ગાંધી પરિવાર પર સાધ્યું નિશાન

Published On - 11:45 am, Tue, 1 January 19

Next Article
Tv9 Gujarati