What Jhumka ? : રોકી ઔર રાનીની પ્રેમકહાનીનું સુપર હિટ ગીત What Jhumkaના Lyrics અને Video, જુઓ અહીં

વ્હોટ ઝુમકા એકદમ નવું હિન્દી ગીત છે જે અરિજિત સિંહ, જોનિતા ગાંધીએ ગાયું છે અને આ નવીનતમ ગીત રણવીર સિંહ, આલિયા ભટ્ટને પોતાના ડાન્સથી ફેન્સની વાહવાહી લુટી રહ્યા છે. વ્હાટ ઝુમકા ગીતના બોલ અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે

What Jhumka ? : રોકી ઔર રાનીની પ્રેમકહાનીનું સુપર હિટ ગીત What Jhumkaના Lyrics અને Video, જુઓ અહીં
what jhumka Lyrics and Video
| Edited By: | Updated on: Jul 17, 2023 | 4:18 PM

Rocky Aur Rani Ki Prem Kahani: રોકી ઔર રાનીની પ્રેમ કહાનીનું સુપર હીટ થયેલ સોંગ વ્હાટ ઝુમકા? એકદમ જબરદસ્ત છે તે ગીતમાં લિરિક્સથી લઈને રણવીર અને આલીયાના ડાન્સના વખાણ કરતા લોકો થાકતા નથી. રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના બે ગીત રિલિઝ થયા છે જેમાં એક તુમ ક્યા મિલે અને બીજુ વ્હોટ ઝુમકા ગીત છે.

જેમાં વ્હોટ ઝુમકા એકદમ નવું હિન્દી ગીત છે જે અરિજિત સિંહ, જોનિતા ગાંધીએ ગાયું છે અને આ નવીનતમ ગીત રણવીર સિંહ, આલિયા ભટ્ટને પોતાના ડાન્સથી ફેન્સની વાહવાહી લુટી રહ્યા છે. વ્હાટ ઝુમકા ગીતના બોલ અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે તેનું સંગીત મદન મોહન, પ્રીતમ દ્વારા આપવામાં આવ્યું છે અને વિડિયોનું નિર્દેશન કરણ જોહરે કર્યું છે.

What Jhumka? Song Lyrics:

પ્રીટી લેડી, પ્રીટી લેડી, પ્રીટી લેડી
કાન્ટ ટેક માય આઈસ ઓફ યુ
પ્રીટી લેડી, પ્રીટી લેડી, પ્રીટી લેડી

રાયબરેલી મેં તુ બીચ બજારી
જબ હુસ્ન દિખાને જાયેગી
હોશ ઉડાને વાલી શોખ નજર કે જો
પેંચ લડાને જાયેગી

પ્રીટી લેડી પ્રીટી લેડી પ્રીટી લેડી

રાયબરેલી મેં તુ બીચ બજારી
જબ હુસ્ન દિખાને જાયેગી
હોશ ઉડાને વાલી શોખ નજર કે જો
પેંચ લડાને જાયેગી

અરે પહેન કે ઇતના ઝવેર ગેહના
તેઝ હવા સે બચ કે રેહના
ગીર જાયે તો ફિર ના કહેના
ઝુમકા ગીરા રે

હાય ઝુમકા, ઓયે ઝુમકા
હાય ઝુમકા, ઝુમકા

વ્હાટ ઝુમકા?
વ્હાટ ઝુમકા?
વ્હાટ ઝુમકા?

આયે હૈયે હૈ
વ્હાટ ઝુમકા?

પ્રીટી લેડી પ્રીટી લેડી પ્રીટી લેડી
કાન્ટ ટેક માય આઈસ ઓફ યુ
પ્રીટી લેડી પ્રીટી લેડી પ્રીટી લેડી

શકલ સે જીતના નેક હૈ તુ
કસમ સે ઉતના ફેક હૈ તુ
પડ ગયા ક્યૂં ગલે
દુમછલે કી તરહ

હૈયે ચિપક કે સેલોટપે જૈસા
લગા હુઆ હૈ છેપ જૈસા
ના કિસી કામ કા
નિઠલ્લે કી તરહ

બસ ઢુંઢ રહા હૈ મૌકા
ખુલ કે મારેગા ચૌકા
બાય ચાન્સ કિસી લડકી કા
જહાં ઝુમકા ગીરા રે

વ્હાટ ઝુમકા?
વ્હાટ ઝુમકા?
વ્હાટ ઝુમકા?

આયે હૈયે હૈ
આયે હૈયે હૈ

આયે હૈયે હાયે રોજી છોડ કે
મૈં સારે કામ કાજ કરુન
તેરે હુસ્ન કે અહંકાર કા મસાજ કરો
તેરા ઝુમકા જો ખોયા ગલતી હૈ તેરી
ઔર થાને જાકે ફિર મેં લોજ કરુન

જાનતી હૈ કી મૈં તુઝપે ફિદા હૂં
તુ યે જાનતી હૈ
તેરી આત્મા કો મિલતી હી શાંતિ હૈ
મુઝે ઐસે કામ પે લગા કે
બસ ધુંધતા હી રાહુન તેરા ઝુમકા

અરે પહેન કે ઇતના ઝવેર ગેહના
તેઝ હવા સે બચ કે રેહના
ગીર જાયે તો ફિર ના કહેના
ઝુમકા ગીરા રે

ઝુમકા ગીરા ઝુમકા ગીરા
ઝુમકા ઝુમકા ઝુમકા ઝુમકા
ગીરા ગીરા ગીરા ગીરા ગીરા
ગીરા રે રે ઝુમકા

વ્હાટ ઝુમકા?
વ્હાટ ઝુમકા?
વ્હાટ ઝુમકા?

ઝુમકા ગીરા ઝુમકા ગીરા
ઝુમકા ગીરા આયે હૈયે

ઝુમકા ગીરા રે
બરેલી કે બજાર મેં
શું ઝુમકા?

ઝુમકા ગીરા રે
બરેલી કે બજાર મેં
વ્હાટ ઝુમકા?

ઝુમકા ગીરા ઝુમકા ગીરા
ઝુમકા ગીરા આયે હૈયે

ઝુમકા ગીરા રે
બરેલી કે બજાર મેં
ઝુમકા ગીરા રે

વ્હાટ ઝુમકા?