ખુલવા જઈ રહી છે કંગનાની જેલ, આ વખતે લોકઅપમાં હશે બે જેલર! ટીવીની આ ફેમસ વહુ બનશે વોર્ડન

|

Mar 08, 2023 | 8:32 PM

હાલમાં લોક અપ 2 ને (Lock Upp 2) લઈને એક જબરદસ્ત અપડેટ સામે આવ્યું છે. પહેલી સીઝનમાં જેલર બનીને કરણ કુન્દ્રાએ વોર્ડનની જગ્યા લીધી છે, જે પહેલી સિઝનમાં જેલર બન્યો હતો. આ શોમાં એક નહીં પરંતુ બે વોર્ડન પણ જોવા મળશે.

ખુલવા જઈ રહી છે કંગનાની જેલ, આ વખતે લોકઅપમાં હશે બે જેલર! ટીવીની આ ફેમસ વહુ બનશે વોર્ડન
Kangana Rananut

Follow us on

OTTનો સૌથી પોપ્યુલર શો રહી ચૂકેલ લોકઅપ ફરી એકવાર ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે લોક અપની પહેલી સિઝન એટલી સફળ રહી હતી કે નિર્માતાઓએ તેની બીજી સિઝન પણ વિશે પણ વિચાર્યું છે. આ સાથે જ કંગના રનૌતની જેલ ફરી એકવાર ખુલવાની છે. પરંતુ, આ વખતે શોના કેટલાક ફોર્મેટ બદલવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી આ વિશે કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું નથી. રિપોર્ટ મુજબ આ વખતે શોમાં જેલરની જગ્યા વોર્ડને લઈ લીધી છે. હવે તમે વિચારતા હશો કે કરણ કુન્દ્રાની જગ્યાએ કોણ આવી રહ્યું છે ? તો તે તમને જણાવી દઈએ.

આ સમયે લોકઅપ 2 માટે જેલરના નામની ચર્ચાએ જોર પકડ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટીવીની બે પોપ્યુલર વહુ પણ વોર્ડન તરીકે જોવા મળશે. પરંતુ આ વખતે પહેલાથી આ વાતને જ કન્ફર્મ કરવામાં આવી હતી કે કરણ કુન્દ્રા જેલર તરીકે શોનો ભાગ નહીં હોય. પરંતુ, તાજેતરના રિપોર્ટ મુજબ રૂબીના દિલૈક અને હિના ખાન કંગનાની જેલ વોર્ડન તરીકે જોવા મળશે.

IPL 2025માં કઈ ટીમના બોલરોએ સૌથી વધુ માર ખાધો છે?
રિષભ પંતના સપોર્ટમાં ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ કરી ખાસ પોસ્ટ
મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ખેલાડીઓ રામ મંદિરના દર્શન માટે અયોધ્યા પહોંચ્યા
હવે PF ઉપાડવુ થશે સરળ, સરકારે કર્યા આ મોટા ફેરફાર
છોકરામાંથી છોકરી બન્યો છે આ કોમેન્ટરનો દીકરો, જુઓ ફોટો
Jioનો એક પ્લાન અને આખા વર્ષ દરમિયાન રિચાર્જની ઝંઝટ ખતમ ! કિંમત માત્ર આટલી

શહનાઝ ગિલનું સામે આવ્યું નામ

આ પહેલા શહનાઝ ગિલનું નામ પણ સામે આવી રહ્યું હતું. પરંતુ હવે તે લોક અપ 2નો ભાગ નહીં હોય. રિપોર્ટ મુજબ અત્યાર સુધી માત્ર રૂબીના અને હિનાના નામ કન્ફર્મ થયા છે. હવે બંનેના નામ સામે આવ્યા પછી, શોને લઈને ફેન્સનું એક્સાઈટમેન્ટ વધી ગયું છે. બંને રિયાલિટી શો બિગ બોસમાં જોવા મળી ચૂક્યા છે. હવે જોવાનું રસપ્રદ રહેશે કે આ બંને વહુ લોકઅપમાં વોર્ડનનો રોલ કેવી રીતે નિભાવે છે.

આ પણ વાંચો : મન્નતમાં 8 કલાક સુધી છુપાયા હતા બે લોકો, જ્યારે શાહરૂખ ખાને જોયું તો આવું હતું તેનું રિએક્શન

જબરદસ્ત ટ્વિસ્ટ સાથે આવશે લોકઅપ 2

હવે અત્યાચારી જેલની રમતમાં જે નવો ટ્વિસ્ટ આવ્યો છે તે હિના ખાન અને રૂબીના દિલૈકની એન્ટ્રી છે. આ બંનેએ શોમાં કરણ કુન્દ્રાનું સ્થાન લીધું છે અને કેદીઓનો ક્લાસ લેવા માટે વોર્ડન તરીકે આવી રહ્યા છે.