Vicky-Katrina Wedding : લગ્નની તૈયારીને આખરી ઓપ અપાયો, ખાસ દિવસ પર આ રંગની શેરવાનીમાં જોવા મળશે અભિનેતા

વિકી કૌશલ અને કેટરીના કૈફ 9 ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ લવ બર્ડસ રાજસ્થાનમાં લગ્ન કરવાના છે.

| Edited By: | Updated on: Dec 06, 2021 | 4:35 PM
1 / 5
બોલિવૂડ એક્ટર વિકી કૌશલ અને કેટરીના કૈફ 9 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તેમના લગ્નની તૈયારીઓ થઈ ગઈ છે અને આજે સાંજ સુધીમાં બધા રાજસ્થાન જવા રવાના થઈ જશે.

2 / 5
રાજસ્થાન જતા પહેલા વિકી કૌશલના લગ્નની શેરવાની તેના ઘરે પહોંચી ગઈ છે. હાલ સોશિયલ મીડિયા પર તેની  તસવીરો વાયરલ થઈ રહી છે.

3 / 5

વિકી તેના લગ્નમાં ક્રીમ રંગની શેરવાની પહેરવાના છે. વાયરલ થઈ રહેલી તસવીરોમાં તેના પાર્સલ પર વિકી લખેલુ પણ જોવા મળી રહ્યુ છે.

4 / 5

અહેવાલો અનુસાર, વિકી અને કેટરીના સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમજ તેઓ રીતિ-રિવાજ મુજબ લગ્ન કરવાના છે.

5 / 5
વિકી અને કેટરીનાના લગ્નમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ હાજરી આપવાના છે. લગ્નને લઈને હાલ ઘણા નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે.

Published On - 4:13 pm, Mon, 6 December 21