Varun Dhawan અને Natasha Dalal લગ્નબંધનમાં બંધાયા, જુઓ મેરેજના ફોટોગ્રાફ્સ

Varun Dhawan અને Natasha એ  આજે વિધિવત રીતે  લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. વરૂણ અને નતાશાને સૂર્યાસ્ત પછી લગ્નની ઇચ્છા  હતી,

Varun Dhawan અને  Natasha Dalal લગ્નબંધનમાં બંધાયા, જુઓ મેરેજના ફોટોગ્રાફ્સ
| Edited By: | Updated on: Jan 24, 2021 | 11:19 PM

Varun Dhawan અને Natasha Dalal   આજે વિધિવત રીતે  લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. વરૂણ અને નતાશાને સૂર્યાસ્ત પછી લગ્નની ઇચ્છા  હતી, તેથી બંને સૂર્યાસ્ત બાદ સાત ફેરા લીધા હતા.  કૌટુંબિક અને નજીકના મિત્રો લગ્નમાં સામેલ થયા હતા  કારણ કે કોવિડને કારણે વધુ લોકોને લગ્ન માટે આમંત્રિત કરી શકાતા નથી

Natasha Varun

 

Natasha Varun

 

Natasha Varun

Published On - 11:16 pm, Sun, 24 January 21

Follow Us