Tu Aashiqui Hai Meri Song: સ્ટેબિન બેન અને પાયલ દેવનુ લેટેસ્ટ સોંગ ‘તુ મેરી આશિકી હૈ’ રિલીઝ, જુઓ VIDEO અને LYRICS

|

Aug 21, 2023 | 4:28 PM

પાયલ દેવ અને સ્ટેબિન બેનનુ લેટેસ્ટ હિન્દી આલ્બમ સોંગ રિલીઝ થયુ છે ત્યારે આ ગીતનો વીડિયો અને લીરિક્સ જુઓ અહીં

Tu Aashiqui Hai Meri Song: સ્ટેબિન બેન અને પાયલ દેવનુ લેટેસ્ટ સોંગ તુ મેરી આશિકી હૈ રિલીઝ, જુઓ VIDEO અને LYRICS
Tu Aashiqui Hai Meri Song

Follow us on

Song Lyrics : તુ આશિકી હૈ મેરી એ લેટેસ્ટ હિન્દ આલ્બમ સોંગ છે પાયલ દેવ અને સ્ટેબિન બેનએ આ ગીત ગાયું છે. આ સુંદર ગીત કુણાલ વર્માએ લખ્યું છે અને સંગીત પાયલ દેવે આપ્યું છે. સ્ટેબિન બેન અને નીતિ ટેલરના ગીતના કાસ્ટમાં જોવા મળી રહ્યા છે. જેના વીડિયોનું નિર્દેશન આનંદ મિશ્રાએ કર્યું છે.

YouTube video player

(Video Credit- Apni Dhun)

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

Tu Aashiqui Hai Meri Song Lyrics:

તુ આશિકી હૈ મેરી ગીતો
દો ચાર પલ તુમસે બાતેં હુઈ
માંગે તુમ્હેં રોજ આંખેં મેરી

હાં દો ચાર પલ તુમસે બાતેં હુઈ
માંગે તુમ્હેં રોજ આંખેં મેરી

ખ્વાબોં મેં આને લગે તુમ મેરે
ક્યા હો તુમ મેરે યે કૈસે કહીં

તુ આશિકી હૈ મેરી
તુ મેરા પ્યાર હૈ

હમ્મ.. તુ દિલ્લગી હૈ મેરી
તુ મેરા પ્યાર હૈ

તુ આશિકી હૈ મેરી
તુ મેરા પ્યાર હૈ

હમ્મ.. તુ દિલ્લગી હૈ મેરી
તુ મેરા પ્યાર હૈ

હો મિલે તો હુએ
અભી ચાર પલ હુમેં
ખુદ સે ઝ્યાદા જાનતે હૈ
આજકલ તુમ્હેં

ઉમરા ભર સે સફર મેં
હમ તેહર ગયે
જબ સે તુમસે હૈ મિલે
હમ સંભાલ ગયે

દિલ ધડકા પલ ભર મેં
સૌ બાર હૈ
હોને વાલા હૈ યા
હુઆ પ્યાર હૈ

તુ આશિકી હૈ મેરી
તુ મેરા પ્યાર હૈ

તુ દિલ્લગી હૈ મેરી
તુ મેરા પ્યાર હૈ

તુ આશિકી હૈ મેરી
તુ મેરા પ્યાર હૈ

હો તુ દિલ્લગી હૈ મેરી
તુ મેરા પ્યાર હૈ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો