AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મૂવી લવર્સે સપને પણ નહીં વિચાર્યું હોય… મોટી ગેમ રમવા માટે યશ અને મેકર્સે લીધો ‘યુ-ટર્ન’

છેલ્લા ઘણા સમયથી 'ટોક્સિક' ફિલ્મ તેની રિલીઝ ડેટને કારણે ચર્ચામાં રહી હતી. પહેલા એવું માનવામાં આવતું હતું કે, ફિલ્મ જૂન મહિનામાં રિલીઝ થશે પરંતુ મેકર્સે હવે તેને પોસ્ટપોન (આગળ વધારવાનો) કરવાનો નિર્ણય લીધો છે.

Breaking News : મૂવી લવર્સે સપને પણ નહીં વિચાર્યું હોય... મોટી ગેમ રમવા માટે યશ અને મેકર્સે લીધો 'યુ-ટર્ન'
| Updated on: Apr 29, 2026 | 3:19 PM
Share

સાઉથ સુપરસ્ટાર યશની અપકમિંગ મૂવી ‘ટોક્સિક’ ઘણા દિવસોથી ચર્ચામાં છે. ફિલ્મ ‘ટોક્સિક’ પહેલા ‘ધુરંધર 2’ સાથે ટકરાવાની હતી, ત્યારબાદ મેકર્સે તેને 4 જૂન સુધી આગળ વધારી દીધી હતી. મેકર્સ ‘ટોક્સિક’ માટે સોલો રિલીઝ ઈચ્છતા હતા, જેના કારણે તેમણે તેને પોસ્ટપોન કરવાનો નિર્ણય લીધો હતો.

‘ટોક્સિક’ કેમ 4 જૂને રિલીઝ નહીં થાય?

યશના ફેન્સ ‘ટોક્સિક’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ એક મેગા મસાલા એન્ટરટેઈનર છે પરંતુ તેમની આ રાહ હવે વધવાની છે. વાત એમ છે કે, ‘ટોક્સિક’ને ફરી એકવાર પોસ્ટપોન કરવામાં આવી છે. ‘ટોક્સિક’ના મેકર્સે તાજેતરની પોસ્ટ દ્વારા ફેન્સને જણાવ્યું છે કે, તેઓ ફિલ્મને 4 જૂનના રોજ રિલીઝ નહીં કરે.

View this post on Instagram

A post shared by Taran Adarsh (@taranadarsh)

 ‘ટોક્સિક’ના મેકર્સે શું કહ્યું?

ફિલ્મ ‘ટોક્સિક’ના મેકર્સે લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે, “કેટલીક ફિલ્મો અમે બનાવીએ છીએ અને કેટલીક ફિલ્મો અમે એટલા માટે શરૂ કરીએ છીએ, કારણ કે અમને સિનેમા પ્રત્યે પ્રેમ છે. ટોક્સિક આ પ્રકારની જ એક મૂવી છે. અમે તાજેતરમાં સિનેમા કોન (CinemaCon) માં ટોક્સિકને પ્રેઝન્ટ કરી, જ્યાં તેને અદ્ભુત પ્રતિસાદ મળ્યો. આનાથી અમને ખબર પડી કે, આ ફિલ્મ માત્ર ભારત માટે જ નહીં પરંતુ આખી દુનિયા માટે બનાવવામાં આવી છે. ‘ટોક્સિક’ પૂરી રીતે તૈયાર છે પરંતુ અમે તેની રિલીઝ ડેટ માટે ગ્લોબલ ડિસ્ટ્રિબ્યુટર્સ અને પાર્ટનર્સ અનુસાર એલાઈન કરી રહ્યા છીએ. આ કારણે અમે નિર્ણય લીધો છે કે, અમે અમારી ફિલ્મને 4 જૂનના રોજ રિલીઝ નહીં કરીએ. અમે ટૂંક સમયમાં તેને દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ કરીશું. અમે વચન આપીએ છીએ કે, ટોક્સિક ભારતીય સિનેમાને ગર્વ કરવાની તક આપશે.”

પોસ્ટ અનુસાર, ફિલ્મ ‘ટોક્સિક’ના મેકર્સ ગ્લોબલ રિલીઝને ધ્યાનમાં રાખીને તેની નવી ડેટ જાહેર કરશે. યશ અને ‘ટોક્સિક’ના નિર્માતાઓની નજર માત્ર ભારતીય બોક્સ ઓફિસ પર જ નથી પરંતુ તેઓ તેને ગ્લોબલ બ્લોકબસ્ટર બનાવવા માંગે છે. બીજું કે, જ્યાં સુધી ‘ટોક્સિક’ની નવી રિલીઝ ડેટ સામે નહીં આવે, ત્યાં સુધી ફેન્સે ધીરજ રાખવી પડશે.

આ પણ વાંચો: કાળઝાળ ગરમી બહાર જવાનું ટાળો, OTT પર પરિવાર સાથે બેસી જોઈ લો આ સીરિઝ અને ફિલ્મો

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">