94th Academy Awards: આ વખતે એવોર્ડ શોને કોમેડિયન એમી શૂમરની સાથે રેજીના હોલ અને વાન્ડા સાઈક્સ હોસ્ટ કરશે. આ સાથે, હોલીવુડ (Hollywood)ના ગાયકો બેયોન્સ અને બિલી ઈલિશ આ વર્ષના એકેડેમી એવોર્ડ (Academy Award)સમારોહમાં તેમના ઓસ્કાર નામાંકિત ગીતો રજૂ કરશે. વૈશ્વિક સ્તરે વખાણાયેલી બેયોન્સ વિલ સ્મિથ અભિનીત ફિલ્મ “કિંગ રિચાર્ડ” માંથી “બી અલાઇવ” ગાશે. શું તમે જાણો છો કઈ કઈ ફિલ્મો છે જેણે સૌથી વધુ ઓસ્કાર એવોર્ડ જીત્યા છે, જાણો આ અહેવાલમાં
વર્ષ: 2003
ઓસ્કાર નોમિનેશન: 11
ઓસ્કાર એવોર્ડ્સ: 11
વર્ષ: 1997
ઓસ્કાર નોમિનેશન: 14
ઓસ્કાર એવોર્ડ્સ: 11
વર્ષ: 1959
ઓસ્કાર નોમિનેશન: 12
ઓસ્કાર એવોર્ડ્સ: 11
વર્ષ: 1961
ઓસ્કાર નોમિનેશન: 11
ઓસ્કાર એવોર્ડ્સ: 10
વર્ષ: 1996
ઓસ્કાર નોમિનેશન: 12
ઓસ્કાર એવોર્ડ્સ: 9
વર્ષ: 1987
ઓસ્કાર નોમિનેશન: 9
ઓસ્કાર એવોર્ડ્સ: 9
વર્ષ: 1958
ઓસ્કાર નોમિનેશન: 9
ઓસ્કાર એવોર્ડ્સ: 9
વર્ષ: 2010
ઓસ્કાર નામાંકન: 10
ઓસ્કાર એવોર્ડ્સ: 8
વર્ષ: 1984
ઓસ્કાર નોમિનેશન: 11
ઓસ્કાર એવોર્ડ્સ: 8
વર્ષ: 1982
ઓસ્કાર નોમિનેશન: 11
ઓસ્કાર એવોર્ડ્સ: 8
વર્ષ: 1972
ઓસ્કાર નામાંકન: 10
ઓસ્કાર એવોર્ડ્સ: 8
વર્ષ: 1964
ઓસ્કાર નોમિનેશન: 12
ઓસ્કાર એવોર્ડ્સ: 8
વર્ષ: 1954
ઓસ્કાર નોમિનેશન: 12
ઓસ્કાર એવોર્ડ્સ: 8
વર્ષ: 1953
ઓસ્કાર નોમિનેશન: 13
ઓસ્કાર એવોર્ડ્સ: 8
વર્ષ: 1939
ઓસ્કાર નોમિનેશન: 13
ઓસ્કાર એવોર્ડ્સ: 8
ઓસ્કાર એવોર્ડ્સ એટલે કે 94મો એકેડેમી એવોર્ડ 27 માર્ચના રોજ રાત્રે લોસ એન્જલસમાં શરૂ થવા જઈ રહ્યો છે, સોમવાર 28 માર્ચે ભારતમાં તેનું ટેલિકાસ્ટ જોઈ શકાશે. તે યુએસમાં 27 માર્ચે રાત્રે 8 વાગ્યે ET (વેબસાઈટ) અને સાંજે 5 વાગ્યે PT (વેબસાઈટ) પર લાઈવ થશે, પરંતુ ભારતમાં આપણે 28 માર્ચે સવારે 5.30 વાગ્યે એકેડેમી એવોર્ડ્સ જોઈ શકીશું. આ શો વેબસાઈટ તેમજ ટીવી ચેનલો પર જોઈ શકાય છે. આ શો સ્ટાર વર્લ્ડ અને સ્ટાર મૂવીઝ પર સવારે 6.30 વાગ્યે પ્રસારિત થશે.
આ પણ વાંચો : લદ્દાખ તણાવ અને IOC મા કાશ્મીર મુદ્દો ઉઠાવ્યા બાદ, ચીનના વિદેશ પ્રધાન વાંગ યી NSA અજીત ડોભાલ અને એસ જયશંકરને પણ મળ્યા