અભિનેત્રી Supriya Pathakનો આજે જન્મદિન, જાણો એમના વિષેની રોચક અને અજાણી વાતો
Happy Birthday Supriya Pathak

અભિનેત્રી Supriya Pathakનો આજે જન્મદિન, જાણો એમના વિષેની રોચક અને અજાણી વાતો

| Edited By: | Updated on: Jan 07, 2021 | 6:06 PM

બોલિવૂડમાં તમામ પ્રકારના અભિનયથી દર્શકોના હૃદયમાં એક ખાસ સ્થાન બનાવનાર અભિનેત્રી સુપ્રિયા પાઠકનો આજે જન્મદિવસ છે.

બોલિવૂડમાં તમામ પ્રકારના અભિનયથી દર્શકોના હૃદયમાં એક ખાસ સ્થાન બનાવનાર અભિનેત્રી સુપ્રિયા પાઠકનો આજે જન્મદિવસ છે. શરૂઆતમાં હાસ્ય કલાકાર તરીકે ઓળખ મેળાવનાર અભિનેત્રી સુપ્રિયા પાઠકે એ સાબિત કરી દીધું કે તે દરેક પાત્રને બખૂબી નિભાવી જાણે છે.