Bhuj The Pride of India: અજય દેવગણની ફિલ્મની રિયલ સ્ટોરી, પાકિસ્તાન સામેના યુધ્ધમાં માધાપરની વિરાંગનાઓએ 72 કલાકમાં બનાવી હતી એરસ્ટ્રીપ

|

Aug 11, 2021 | 5:38 PM

માધાપરની મહિલાઓની શૂરતાને દર્શાવતી અજય દેવગણ અભિનીત ફિલ્મ 'ભુજ' ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા આગામી 13 ઓગસ્ટના રિલીઝ થવા જઈ રહી છે.

1 / 8
માધાપરની મહિલાઓની વિરતાને દર્શાવતી ફિલ્મ 'ભુજ' ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા આગામી 13 ઓગસ્ટના રિલીઝ થશે.
1971માં થયેલા યુદ્ધમાં પાકિસ્તાનનો ભારતના હાથે કારમો પરાજય થયો હતો તે ઇતિહાસ દેશવાસીઓ નિહાળી શકશે.

માધાપરની મહિલાઓની વિરતાને દર્શાવતી ફિલ્મ 'ભુજ' ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા આગામી 13 ઓગસ્ટના રિલીઝ થશે. 1971માં થયેલા યુદ્ધમાં પાકિસ્તાનનો ભારતના હાથે કારમો પરાજય થયો હતો તે ઇતિહાસ દેશવાસીઓ નિહાળી શકશે.

2 / 8
આ ફિલ્મની કહાની ભુજના માધાપરની વિરાંગનાઓ વિશે છે કે જેમણે 1971ના યુધ્ધ માટે માત્ર 72 કલાકમાં એરસ્ટ્રીપ બનાવીને અદ્દભુત બહાદુરીના દર્શન કરાવ્યા હતા.

3 / 8
ઉલ્લેખનીય છે કે,1971માં ભારત અને પાકિસ્તનના યુદ્ધ દરમિયાન એકમાત્ર એરસ્ટ્રીપ નષ્ટ થયુ હતુ,ત્યારે  આ વિરાંગનાઓએ માત્ર 72 કલાકમાં એરપોર્ટના રનવેની કામગીરી પુર્ણ કરી હતી.

4 / 8
કચ્છ કલેકટરની એરસ્ટ્રીપ માટેની એક હાકલના પગલે માધાપરની 322 જેટલી સાહસી મહિલાઓ પુરા જોમ સાથે યુદ્ધમાં સહભાગી બની હતી.

5 / 8
કચ્છના માધાપરમાં 54 લાખના ખર્ચે વિરાંગના સ્મારક બનાવવામાં આવ્યું છે,જેનું 2015માં  દેશના સંરક્ષણ મંત્રી મનોજ પારિકર દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

6 / 8
એરસ્ટ્રીપ બનાવવામાં ભાગ લેનાર 322 મહિલાઓમાંથી હાલ 47 વીરાંગનાઓ હયાત છે, તેમાંની મોટા ભાગની મહિલાઓ માધાપરમાં જ રહે છે.

7 / 8
1971ના યુદ્ધમાં ભારતનો પાકિસ્તાન સામે ઝળહળતો વિજય થયો હતો, એ ભવ્ય જીતની સહભાગી રહેલી ખમીરવંતા કચ્છની લક્ષ્મીબાઈઓ દેશના ઇતિહાસમાં સુનહરા અક્ષરે પોતાનું યોગદાન અંકિત કર્યું છે.

8 / 8
ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા નામથી રિલીઝ થતી બોલીવુડ હિન્દી ફિલ્મ બનવા પાછળ પણ માધપરની વીરાંગના મહિલાઓ છે.

Published On - 5:37 pm, Wed, 11 August 21

Next Photo Gallery