The Kapil Sharma Show : સંજય દત્તે અજય દેવગણને કેમ બનાવ્યા છે પોતાના ફેમિલી ડોક્ટર, જુઓ Comedy Video

|

Aug 05, 2023 | 9:45 AM

કપિલ શર્મા કોમેડી માટે લોકપ્રિય છે. તે પોતાના ધ કપિલ શર્મા શોમાં આવતા કલાકારો સાથે મજાક મસ્તી કરતો હોય છે. ત્યારે આવા જ એક એપિસોડમાં બોલિવુડના દિગ્ગજ કલાકાર સંજય દત્ત અને ક્રીતી સેનન જોવા મળ્યા હતા.

The Kapil Sharma Show : સંજય દત્તે અજય દેવગણને કેમ બનાવ્યા છે પોતાના ફેમિલી ડોક્ટર, જુઓ Comedy Video
The Kapil Sharma Show

Follow us on

The Kapil Sharma Show : કપિલ શર્મા કોમેડી (Comedy) માટે લોકપ્રિય છે. તે પોતાના ધ કપિલ શર્મા શોમાં આવતા કલાકારો સાથે મજાક મસ્તી કરતો હોય છે. ત્યારે આવા જ એક એપિસોડમાં બોલિવુડના દિગ્ગજ કલાકાર સંજય દત્ત અને ક્રીતી સેનન જોવા મળ્યા હતા. આ દરમિયાન કપિલ શર્માએ બંને સાથે ખૂબ જ મજાક મસ્તી કરી હતી.

આ પણ વાંચો The Kapil Sharma Show : કપિલે કાર્તિક આર્યનની મમ્મીને પુછ્યું કાર્તિકની સુંદરતાનું રહસ્ય, જુઓ Comedy Video

આજનું રાશિફળ તારીખ : 30-01-2025
Video : જીમમાં કર્યો રોમાન્સ, યુઝર્સ થયા ગુસ્સે, આકાંક્ષાએ કહ્યું- હમ નહીં રુકેંગે...
વીજળીનું બિલ કેવી રીતે આવે છે, મીટર રીડિંગ પરથી આ રીતે ગણો તમારું બિલ
પીરિયડ્સ દરમિયાન મંદિર જવું જોઈએ કે નહીં? કથાકાર જયા કિશોરીએ જણાવ્યો જવાબ
અમેરિકા જેવા ટ્રક ભારતમાં કેમ નથી જોવા મળતા ? આ છે કારણ
લગ્ન તૂટ્યા બાદ આ અભિનેત્રી બરબાદ થઈ ગઈ, ખાવાના પડ્યા ફાંફાં !

કપિલ શર્મા સોશિયલ મિડીયામાં કલાકારો વિશે ફેલાતી અફવાઓ વિશે કલાકારોને સવાલ પૂછતો હોય છે, ત્યારે આવો જ એક સવાલ કપિલે સંજય દત્તને પૂછ્યો હતો કે અજય દેવગણ તેમના ફેમિલી ડોક્ટર છે, તો સંજય દત્તે હા પાડી હતી અને કહ્યું હતું કે તે મારો નાનો ભાઈ છે અને સલાહ આપતો રહે છે. તેની પાસે હોમિયોપેથિક દવાઓનું સારું નોલેજ છે, તેથી હું તેને ડોક્ટર જ કહું છું. અને તેની પાસે એક સ્પેશિયલ દવા છે, જે મારા માટે ખાસ છે. ત્યાર બાદ બધા ખડખડાટ હસી પડે છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article