The Kapil Sharma Show: કપિલે શેયર કરી નવા સેટની તસવીરો, બદલાઈ ગઈ અર્ચનાની જગ્યા

|

Aug 10, 2021 | 11:32 PM

સોની ટીવીના કોમેડી શો 'ધ કપિલ શર્મા શો' (The Kapil Sharma Show)ની નવી સિઝન શરૂ થવા જઈ રહી છે. પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર કપિલે પોતાના સેટ્સની કેટલીક તસવીરો ફેન્સ માટે શેયર કરી છે.

1 / 6

2 / 6
ગત સિઝન કરતા આ વખતે સેટમાં ઘણા બધા બદલાવ જોવા મળી રહ્યા છે. જોકે બંને સેટ ફિલ્મસિટીની એક જ જગ્યા પર લગાવવામાં આવ્યા છે.

3 / 6
તસવીરો જોઈને લાગે છે કે અર્ચના પુરણસિંહની જગ્યા બદલવામાં આવી છે. કોરોનાના કારણે આ શો ઓડિયન્સ વગર જ શૂટ કરવામાં આવી રહ્યો છે. એટલે જ દર વખતે સામે મુકવામાં આવતી અર્ચનાની ખુરશી આ વખતે સાઈડમાં જોવા મળી રહી છે.

4 / 6

સેટની તસવીરો જોઈને ખબર પડે છે કે કપિલના મોહલ્લામાં આ વખતે એટીએમ મશીન લાગી ગયુ છે. હંમેશા કપ્પુ અને તેની ટીમ પૈસાને લઈને મજાક કરતી જોવા મળે છે. એટલે કે આ વખતે એટીએમને લઈને જોક્સ અને પંચીસ સાંભળવા મળશે.

5 / 6

એટીએમ સિવાય કપિલના મહોલ્લામાં આ વખતે એક જનરલ સ્ટોર પણ આપવામાં આવ્યો છે. પહેલા આ મહોલ્લામાં ચંદુ ચા વાળાની દુકાન હતી, જે આ વખતે સેટ પરથી ગાયબ થઈ ગઈ છે.

6 / 6
શોમાં સૌથી પહેલા મહેમાન બનીને અક્ષય કુમાર એન્ટ્રી કરશે.

Next Photo Gallery