Tere Vaaste Song : વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ ઝરા હટકે ઝરા બચકેનું લેટેસ્ટ Song, જુઓ VIDEO

|

May 30, 2023 | 4:16 PM

વિકી કૌશલ અને સારા અલી ખાનની લેટેસ્ટ ફિલ્મનું તેરે વાસ્તે ગીત જબરદસ્ત હીટ થયુ છે. આ સોંગ અત્યાર સુધી 15 મીલીયન્સથી પણ વધુ જોવામાં આવ્યું છે.

Tere Vaaste Song : વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ ઝરા હટકે ઝરા બચકેનું લેટેસ્ટ Song, જુઓ VIDEO
Tere Vaaste Song

Follow us on

ઝરા હટકે ઝરા બચકે વિકી કૌશલ અને સારા અલી ખાનની લેટેસ્ટ ફિલ્મનું તેરે વાસ્તે ગીત જબરદસ્ત હીટ થયુ છે. આ સોંગ અત્યાર સુધી 15 મીલીયન્સથી પણ વધુ જોવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ તો આ સોંગ વરુણ જૈન, શાદાબ ફરીદી, અલ્તમશ ફરીદી દ્વારા ગવાયુ છે. આ નવીનતમ ગીત વિકી કૌશલ, સારા અલી ખાનના ડાન્સ મૂવ પર જબરદસ્ત છે. તેરે વાસ્તે ગીતના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે તેનું સંગીત સચિન-જીગર દ્વારા આપવામાં આવ્યું છે અને વિડિયોનું નિર્દેશન લક્ષ્મણ ઉતેકર દ્વારા કરવામાં આવ્યું છે.

Tere Vaaste Song Lyrics:

તેરે વાસ્તે ફલક સે
મેં ચાંદ લાઉંગા
સોલહ સતરહ સિતારે
સંગ બંધ લાઉંગા

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

તેરે વાસ્તે ફલક સે
મેં ચાંદ લાઉંગા
સોલહ સતરહ સિતારે
સંગ બંધ લાઉંગા

ચાંદ તારોન સે કહો
અભી ઠેહરે જરા
ચાંદ તારોન સે કહો
કી અભી ઠેહરે જરા

પહેલે ઇશ્ક લડા લૂં
ઉસકે બાદ લાઉંગા
પહેલે ઇશ્ક લડા લૂં
ઉસકે બાદ લાઉંગા

તેરે વાસતે ફલક સે
મેં ચાંદ લાઉંગા
સોલહ સતરહ સિતારે
સંગ બંધ લાઉંગા

હો.. હમ હૈ જરા હટકે
જનાબ-એ-આલી
રેહના જરા બચકે હમ..

હમ હૈ જરા હટકે
જનાબ-એ-આલી
રેહના જરા બચકે

હો દેખા જાયે તો વૈસે
અપને તો સારે પૈસા
રેહકે જમીન પે હી વસૂલ હૈં

ચેહરા હૈ તેરા ચંદા
નૈના તેરે સિતારે
અંબર તક જાના હી ફિઝૂલ હૈ
અંબર તક જાના હી ફિઝૂલ હૈ

ઉસકે બાદ ભી અગર
તુઝે ચૈન ના મિલે
પુરી કરકે મેં
તેરી યે મુરાદ આઉંગા

તેરે વાસ્તે ફલક સે
મેં ચાંદ લાઉંગા
સોલહ સતરહ સિતારે
સંગ બંધ લાઉંગા

તેરે વાસ્તે ફલક સે
મેં ચાંદ લાઉંગા
સોલહ સતરહ સિતારે
સંગ બંધ લાઉંગા

જનાબ-એ-આલી જનાબ-એ-આલી
હમસે મોહબ્બત હૈ જનાબ-એ-આલી
જનાબ-એ-આલી જનાબ-એ-આલી
દો ઈક હીદાયત હૈ જનાબે-એ-આલી

હો.. હમ હૈ જરા હટકે
જનાબ-એ-આલી
રેહના જરા બચકે હમ..

હમ હૈ જરા હટકે
જનાબ-એ-આલી
રેહના જરા બચકે હમ..

********************************************************************************************************************

Tere Vaaste Falak Se
Main Chaand Launga
Solah Satrah Sitaare
Sang Baandh Launga

Tere Vaaste Falak Se
Main Chaand Launga
Solah Satrah Sitaare
Sang Baandh Launga

Chaand Taaron Se Kaho
Abhi Thehre Zara
Chaand Taaron Se Kaho
Ki Abhi Thehre Zara

Pehle Ishq Lada Loon
Uske Baad Launga
Pehle Ishq Lada Loon
Uske Baad Launga

Tere Vaaste Falak Se
Main Chaand Launga
Solah Satrah Sitaare
Sang Baandh Launga

Ho.. Hum Hai Zara Hatke
Janaab-e-Aali
Rehna Zara Bachke Hmm..

Hum Hai Zara Hatke
Janaab-e-Aali
Rehna Zara Bachke

Ho Dekha Jaaye Toh Vaise
Apne Toh Saare Paise
Rehke Zameen Pe Hi Vasool Hain

Chehra Hai Tera Chanda
Naina Tere Sitaare
Ambar Tak Jaana Hi Fizool Hai
Ambar Tak Jaana Hi Fizool Hai

Iske Baad Bhi Agar
Tujhe Chain Na Mile
Poori Karke Main
Teri Yeh Muraad Aaunga

Tere Vaaste Falak Se
Main Chaand Launga
Solah Satrah Sitaare
Sang Baandh Launga

Tere Vaaste Falak Se
Main Chaand Launga
Solah Satrah Sitaare
Sang Baandh Launga

Janaab-e-Aali Janaab-e-Aali
Humse Mohabbat Hai Janaab-e-Aali
Janaab-e-Aali Janaab-e-Aali
Do Ik Hidayat Hai Janaab-e-Aali

Ho.. Hum Hai Zara Hatke
Janaab-e-Aali
Rehna Zara Bachke Hmm..

Hum Hai Zara Hatke
Janaab-e-Aali
Rehna Zara Bachke Hmm..

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article