Tere Hawaale Lyrics: લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મનું મોસ્ટ રોમેન્ટિક સોંગ તેરે હવાલેના લિરિક્સ, વાંચો ગુજરાતીમાં

|

Apr 08, 2023 | 6:29 PM

'લાલ સિંહ ચઢ્ઢા'ને વિદેશમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર નોંધપાત્ર સંખ્યામાં રેકોર્ડ તોડવામાં સફળ રહી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે આંતરરાષ્ટ્રીય બજારોમાં 2022ની સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની હતી.

Tere Hawaale Lyrics: લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મનું મોસ્ટ રોમેન્ટિક સોંગ તેરે હવાલેના લિરિક્સ, વાંચો ગુજરાતીમાં
Tere Hawaale Lyrics

Follow us on

લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મનું તેરે હવાલે ગીત અરિજિત સિંહ, શિલ્પા રાવ દ્વારા ગાયું નવું હિન્દી સોંગ છે અને આ ગીતમાં આમિર ખાન અને કરીના લીડ રોલમાં છે. તેરે હવાલે ગીતના બોલ અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે સંગીત પ્રિતમ દ્વારા આપવામાં આવ્યું છે અને વીડિયોનું નિર્દેશન અદ્વૈત ચંદન દ્વારા કરવામાં આવ્યું છે.

Tere Hawaale Lyrics :

મૈનુ ચઢિયા ઈશ્ક મેં રંગ તેરા
એક હો ગયા અંગ મેરા અંગ તેરા
રબ મિલેયા જડ મિલેયા
માહી મૈનુ સંગ તેરા

ના હોકે ભી કરીબ તુ
હમેશા પાસ થા
કે સો જનમ ભી દેખતા
મેં તેરા રાસ્તા

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

ના હોકે ભી કરીબ તુ
હમેશા પાસ થા
કે સો જનમ ભી દેખતી
મેં તેરા રાસ્તા

જો ભી હૈ સબ મેરા
તેરે હવાલે કર દિયા
જિસ્મ કા હર રુઆં
તેરે હવાલે કર દિયા

જો ભી હૈ સબ મેરા
તેરે હવાલે કર દિયા
જિસ્મ કા હર રુઆં
તેરે હવાલે કર દિયા

દેખા જમાના સારા ભરમ હૈ
ઇશ્ક ઇબાદત ઇશ્ક કરમ હૈ
મેરા થીકાના તેરી હી દેખલીઝ હૈ

હો મૈં હૂં દિવારેં
છટ હૈ પિયા તુ
રબ કી મુઝે નેમત હૈ પિયા તુ
મેરે લિયે તુ બરકત કા તાવીઝ હૈ

જરા કભી મેરી નજર સે
ખુદ કો દેખ ભી
હૈ ચાંદ મેં ભી દાગ
પાર ના તુઝમે એક ભી

ખુદ પે હક મેરા
તેરે હવાલે કર દિયા
જિસ્મ કા હર રુઆં
તેરે હવાલે કર દિયા

જો ભી હૈ સબ મેરા
તેરે હવાલે કર દિયા
જિસ્મ કા હર રુઆં
તેરે હવાલે કર દિયા

મૈનુ ચઢિયા ઈશ્ક મેં રંગ તેરા
એક હો ગયા અંગ મેરા અંગ તેરા
રબ મિલેયા જડ મિલેયા
માહી મૈનુ સંગ તેરા

********************************************************************************************************************

Mainu Chadheya Ishq Mein Rang Tera
Ik Ho Gaya Ang Mera Ang Tera
Rabb Mileya Jad Mileya
Maahi Mainu Sang Tera

Na Hoke Bhi Kareeb Tu
Hamesha Paas Tha
Ke Sau Janam Bhi Dekhta
Main Tera Raasta

Na Hoke Bhi Kareeb Tu
Hamesha Paas Tha
Ke Sau Janam Bhi Dekhti
Main Tera Raasta

Jo Bhi Hai Sab Mera
Tere Hawale Kar Diya
Jism Ka Har Ruaan
Tere Hawale Kar Diya

Jo Bhi Hai Sab Mera
Tere Hawaale Kar Diya
Jism Ka Har Ruaan
Tere Hawaale Kar Diya

Dekha Zamaana Saara Bharam Hai
Ishq Ibadat Ishq Karam Hai
Mera Thikana Teri Hi Dehleez Hai

Ho Main Hoon Deewarein
Chhat Hai Piya Tu
Rabb Ki Mujhe Nemat Hai Piya Tu
Mere Liye Tu Barkat Ka Taweez Hai

Zara Kabhi Meri Nazar Se
Khud Ko Dekh Bhi
Hai Chaand Mein Bhi Daag
Par Na Tujhme Ek Bhi

Khud Pe Hak Mera
Tere Hawaale Kar Diya
Jism Ka Har Ruaan
Tere Hawaale Kar Diya

Jo Bhi Hai Sab Mera
Tere Hawale Kar Diya
Jism Ka Har Ruaan
Tere Hawale Kar Diya

Mainu Chadheya Ishq Mein Rang Tera
Ik Ho Gaya Ang Mera Ang Tera
Rabb Mileya Jad Mileya
Maahi Mainu Sang Tera

 

Next Article