રૂબીના સુંદરતામાં ટીવીની મોટી સુંદરીઓને પણ આપે છે ટક્કર, હાલમાં ઝલક દિખલા જામાં ડાન્સથી ધૂમ મચાવે છે

|

Nov 24, 2022 | 7:52 AM

તાજેતરમાં જ ટીવી એક્ટ્રેસ Rubina dilaik તેના ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે. રુબીનાની સુંદરતા પર સૌ કોઈનું દિલ હારતું હોય છે.

1 / 5
રૂબીના દિલૈકની ગણતરી ટેલિવિઝનની એવી અભિનેત્રીઓમાં થાય છે જેમને કોઈ પરિચયની જરૂર નથી.

2 / 5

રૂબીનાની કેટલીક તસવીરો તેણે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં તેની સુંદરતાની દેખાઈ રહી છે.

3 / 5

ફોટામાં, જ્યાં રૂબીનાએ અલગ જ અંદાજ દેખાડ્યો છે, સાથે જ તે ડાન્સ સ્ટેપ્સ કરતી પણ જોવા મળી રહી છે.

4 / 5
રૂબીનાએ ડીપ નેક બ્લાઉઝ સાથે હેવી મેકઅપ લુક કેરી કર્યો છે, જે લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યો છે.

5 / 5
હાલમાં રૂબીના ઝલક દિખલાજા સીઝન 10માં તેના ડાન્સથી ધૂમ મચાવી રહી છે. તેણે પોતાના ડાન્સિંગ મૂવ્સથી લોકોને દિવાના બનાવી દીધા છે.

Next Photo Gallery