Last Clicked: છેલ્લી વાર તેમની માતા સાથે જોવા મળ્યા હતા સિદ્ધાર્થ શુક્લા, જાણો કોણ-કોણ છે અભિનેતાના પરિવારમાં

|

Sep 02, 2021 | 9:06 PM

એક બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)ના પિતા અશોક શુક્લાનું ફેફસાની બિમારીના કારણે અવસાન થયું હતું, જ્યારે સિદ્ધાર્થ મોડેલિંગ કરતા હતા. ત્યારથી સિદ્ધાર્થ તેમના પરિવારની સંભાળ લઈ રહ્યા હતા.

1 / 6
ટીવીના પ્રખ્યાત અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) ના નિધનથી તેમના ચાહકોથી લઈને તેમના નજીકના લોકો સુધી દરેક વ્યથિત છે.

2 / 6
સિદ્ધાર્થ શુક્લા તેના પરિવારને ખૂબ પ્રેમ કરતા હતા. સિદ્ધાર્થ છેલ્લે મુંબઈ એરપોર્ટ પર તેમની માતા રીટા શુક્લા સાથે જાહેરમાં જોવા મળ્યા હતા.

3 / 6
સિદ્ધાર્થ અહીં તેમની માતા રીટા શુક્લા અને અન્ય કેટલાક સંબંધીઓને લેવા આવ્યા હતા ત્યારે તે મીડિયાના કેમેરામાં કેદ થયા હતા. આ તસ્વીરો 21 ઓગસ્ટની છે.

4 / 6
સિદ્ધાર્થ તેમની માતાની કેટલી નજીક હતા, તમે કદાચ બિગ બોસ 13ના ઘરમાં આ જોયું હશે, જ્યારે તેમની માતા તેમને મળવા માટે બિગ બોસના ઘરમાં પ્રવેશ્યા હતા. માતાને આટલા લાંબા સમય બાદ તેમની સામે જોઈને સિદ્ધાર્થ ખરાબ રીતે રડવા લાગ્યા હતા.

5 / 6
બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા સિદ્ધાર્થ શુક્લાના પિતા અશોક શુક્લાનું ફેફસાની બિમારીના કારણે અવસાન થયું. જ્યારે સિદ્ધાર્થ મોડેલિંગ કરતા હતા. ત્યારથી સિદ્ધાર્થ તેમના પરિવારની સંભાળ લઈ રહ્યા હતા.

6 / 6
સિદ્ધાર્થ પોતાની પાછળ માતા રીટા શુક્લા અને બે બહેનોને છોડી ગયા છે. સિદ્ધાર્થની માતા રીટાની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર છે, પરંતુ સિદ્ધાર્થની બહેનોને અત્યાર સુધી કોઈએ જોઈ નથી.  સિદ્ધાર્થ 40 વર્ષના હતા.

Next Photo Gallery