Tadap Premiere: કેએલ રાહુલ સાથે દરેક ક્ષણ માણી રહી છે આથિયા શેટ્ટી, ક્રિકેટર સાથે ગઈ ભાઈની ડેબ્યુ ફિલ્મ જોવા

|

Dec 01, 2021 | 11:52 PM

અહાન શેટ્ટી અને તારા સુતરિયાની ફિલ્મ તડપ 3 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલિઝ થવા જઈ રહી છે. ફિલ્મના સ્ક્રીનિંગમાં ઘણા સેલેબ્સ નજર આવ્યા.

1 / 5
 સુનિલ શેટ્ટી (Sunil Shetty)ના પુત્ર અહાન શેટ્ટી (ahan Shetty) બોલીવુડમાં પગ મુકવા જઈ રહ્યા છે. તેમની ડેબ્યુ ફિલ્મ તડપ 3 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અહાનની સાથે અભિનેત્રી તારા સુતરિયા લીડ રોલમાં નજરે આવશે.

2 / 5
 તડપ ફિલ્મનું મુંબઈમાં સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું. જેમાં અહાન પોતાના પરિવારની સાથે નજર આવ્યા. ત્યારે બધાની નજર આથિયા શેટ્ટી અને કે એલ રાહુલ પર અટકી હતી.

3 / 5
આથિયા શેટ્ટી અને કે એલ રાહુલ સાથે નજર આવ્યા. બંને પોતાની રિલેશનશિપને લઈ ચર્ચામાં રહે છે. ત્યારે બંનેને સાથે જોઈ ફેન્સ ખુબ ખુશ થયા છે. બંને પ્રથમવાર એક સાથે પબ્લિક ઈવેન્ટમાં સાથે આવ્યા છે.

4 / 5
 અહાન શેટ્ટી પણ પોતાની ગર્લફ્રેન્ડ તાનિયા શ્રોફની સાથે નજર આવ્યા. બંનેએ સાથે ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યો. બંનેની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

5 / 5
તડપ ફિલ્મની વાત કરીએ તો અહાન અને તારા સુતરિયાની ફિલ્મને મિલન લુથરિયાએ ડિરેક્ટ કરી છે અને સાજિદ નાડિયાદવાલાએ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. સાજિદ નાડિયાદવાલા અહાનને બોલિવુડમાં લોન્ચ કરી રહ્યા છે.

Next Photo Gallery