
દિલીપ જોશીની દિકરી નિયતી સ્ટાઈલ અને સુંદરતામાં અભિનેત્રીઓને પણ મ્હાત આપે છે.

દિલીપ જોશી હંમેશા તેના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતા જોવા મળે છે.તેમણે પોતાના દમ પર દર્શકોના દિલમાં વિશેષ સ્થાન મેળવ્યુ છે.
Published On - 11:32 am, Wed, 8 December 21