આરાધના શર્માએ ફોટોશૂટ દરમિયાન સૂર્યપ્રકાશનું ધ્યાન રાખ્યું છે. બારીમાંથી આવતા સૂર્યપ્રકાશને કારણે આ તસવીરો વધુ ખાસ બની રહી છે.
આ તસવીરો શેર કરતા આરાધનાએ કેપ્શનમાં લખ્યું છે કે, “Feeling the Sunshine”.