Photos : પ્રતીક ગાંધીની દુલ્હન શોધવા નીકળી તાપસી ! ‘વો લડકી હૈ કહાં ‘ફિલ્મનું પોસ્ટર થયુ રિલીઝ
તાપસી પન્નુએ તેની બીજી આગામી ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં તેમની સાથે પ્રતિક ગાંધી જોવા મળશે.
4 / 5

તાપસી ટૂંક સમયમાં તેલુગુ ફિલ્મમાં પણ જોવા મળશે. થોડા દિવસો પહેલા તેણે ફિલ્મ મિશન ઈમ્પોસિબલની જાહેરાત કરી હતી.
5 / 5

આ સિવાય તાપસી દોબારા, લૂપ લપેટા અને બ્લર જેવી ફિલ્મોમાં પણ જોવા મળશે.