Sun Sajni Song: કાર્તીક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ સત્ય પ્રેમ કી કથાનુ લેટેસ્ટ ગરબા ગીતના Lyrics, જુઓ VIDEO

સાજિદ નડિયાદવાલાની ફિલ્મ સત્યપ્રેમ કી કથામાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોરદાર જોવા મળશે.

Sun Sajni Song: કાર્તીક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ સત્ય પ્રેમ કી કથાનુ લેટેસ્ટ ગરબા ગીતના Lyrics, જુઓ VIDEO
Sun Sajni Song
| Edited By: | Updated on: Jun 24, 2023 | 3:18 PM

કાર્તીક આર્યન અને કિયારા અડવાણીની અપકમિંગ ફિલ્મ સત્ય પ્રેમકી કથાનું સુન સજની ગીત જબરદસ્ત છે. આ સોંગમાં ગુજરાતી શબ્દોને એડ કરી ગરબા સાથે રીપ્રેઝેન્ટ કરવામાં આવ્યું છે. સુન સજની સોંગ મીટ બ્રોસ, પરંપરા ટંડન, અને પિયુષ મેહરોલિયાએ ગાયેલુ ન્યૂ હિન્દી સોંગ છે જ્યારે આ નવીનતમ ગીતમાં કાર્તિક આર્યન, કિયારા અડવાણી છે. સુન સજની ગીતના બોલ કુમાર દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે તેનું સંગીત મીટ બ્રોસ દ્વારા આપવામાં આવ્યું છે અને વીડિયોનું નિર્દેશન સમીર વિદ્વાંસે કર્યું છે.

Sun Sajni Song Lyrics:

એ હાલો રે હાલો

હેય…

હાલો રે
થામ લે તુ મેરી યે કલાયી રે
કલાયી રે

બાલો રે
બજને દે ઈશ્ક કી શહનાઈ રે
શહેનાયી રે

લાલ ચૂડીયાં ચમકે તારા હાથો મા
હે વાગે ઝાંઝર ની ઝંકાર રાતો મા
લાલ ચૂડીયાં ચમકે તારા હાથો મા
હે વાગે ઝાંઝર ની ઝંકાર રાતો મા

સુન સજની
સુન સુન સુન

સુન સજની બાજે ઢોલ
મેં તો નાચુંગા
મુઝે ઔર જાને કો ના બોલ
મેં તો નાચુંગા

સુન સજના બાજે ઢોલ
મેં તો નાચુંગી
મુઝે ઔર જાને કો ના બોલ
મેં તો નાચુંગી

આજ ગરબા મા
ઝૂમ ઝૂમ નાચુંગી
મૈં તો ગોલ ગોલ
ઘૂમ ઘૂમ નાચુંગી

સુન સજની બાજે ઢોલ
મેં તો નાચુંગા
મુઝે ઔર જાને કો ના બોલ
મેં તો નાચુંગા

અરે…

સરર સરર ચુન્રી જો લહેરાયી હૈ
ઇસને ઢાંકને બધાયી હૈ
નજર નઝર સે ક્યૂં શરમયી હૈ
ઇશ્ક કરને કી ઘડી આયી હૈ

સરર સરર ચુન્રી જો લહેરાયી હૈ
ઇસને ઢાંકને બધાયી હૈ
નજર નઝર સે ક્યૂં શરમયી હૈ
ઇશ્ક કરને કી ઘડી આયી હૈ

આજ દૂરીઓ ના હો મુલાકાતો મા
ભીગ જા મેરી ઝુલ્ફ કી બરસાતો મા

સન સજની
સૂર્ય સૂર્ય સૂર્ય

સુન સજની બાજે ઢોલ
મેં તો નાચુંગા
મુઝે ઔર જાને કો ના બોલ
મેં તો નાચુંગા

સુન સજના બાજે ઢોલ
મેં તો નાચુંગી
આજ મુઝકો ઘુમા દે ગોલ ગોલ
મેં તો નાચુંગી

મૈં ભી સંગ તેરે ઘૂમ ઘૂમ
આજ ગરબા મા ઝૂમ ઝૂમ
હે.. સંગ તેરે મચા કે કહેર
આજ લહેર ગૈર ગૈર લહેર

અરે…

મૈં ભી સંગ તેરે
ઘૂમ ઘૂમ નાચુંગા
આજ ગરબા મા
ઝૂમ ઝૂમ નાચુંગી

સંગ તેરે મચા કે કહેર
નાચુંગા
આજ લહેર ગૈર ગૈર લહેર
નાચુંગી

મેં તો નાચુંગા
મેં તો નાચુંગી

અરે… હો

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો