રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની અપકમિંગ ફિલ્મ એનીમલનું લેટેસ્ટ ગીત સતરંગા રીલિઝ થયુ છે. આ ગીત અરિજિત સિંહે ગાયું છે, આ ગીતમાં રણબીર કપૂર અને રશ્મિકા મંદન્, અનીલ કપૂર શક્તિ કપૂર જેવા મોટા સ્ટાર જોવા મળી રહ્યા છે. આ ગીતનું સંગીત શ્રેયસ પુરાણિકે આપ્યુ છે જ્યારે સિદ્ધાર્થ-ગરિમાએ આ ગીતના બોલ લખ્યા છે. મ્યુઝિક વીડિયો સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યો છે.
(Video Credit- T-Series)
હો…ઓઓ…ઓઓ…
અધા તેરા ઇશ્ક અધા મેરા
ઐસે હો પૂરા ચંદ્રમા
ઓ.. તારા તેરા એક તારા મેરા
બાકી અંધેરા આસમાન
ના તેરે સંગ લગે
બંધે જો પીપલ પર ધાગે
યે સુરમે કે ધારે
બેહતે હૈ નઝરે બચા કે
બંદરંગ મે સતરંગા
હૈ યે ઇશ્ક રે
જોગી મેં ઔર ગંગા
હૈ યે ઇશ્ક રે
બંદરંગ મે સતરંગા
હૈ યે ઇશ્ક રે
જોગી મેં ઔર ગંગા
હૈ યે ઇશ્ક રે
હો..ઓ, હો..ઓ..
હો..ઓ, ઓઓ..ઓ.
માથે સે લગા લૂ હાથ
છુ કે મેં પૈર તેરે
હો.. રખ લૂન મેં
તન પે ઝખ્મ
બના સારે બેર તેરે
રૂકના ની તુ હું રુસના ની મૈં
તેરા ની રીહા તેના ખુદ દા વી મેં
દુનિયા તુ હી હૈ મેરી
પર ના આના અબ ના આના
મૈં ના આના શહર તેરે
જો સંગ તેરે લાગે
રખતે વો હમકો જાલા કે
વો આધે જુઠે વાદે
લે જા તુ કસમે લગા કે
રગ રગ મે મલંગા
હૈ યે ઇશ્ક રે
ક્યૂં લહુ મેં હી રંગા
હૈ યે ઇશ્ક રે
હુ..બદરંગા સતરંગા
હૈ યે ઇશ્ક રે
જોગી મેં ઔર ગંગા
હૈ યે ઇશ્ક રે
હો..ઓ, હો..ઓ..
ઓહ..ઓ..ઓ..ઓ..
તુ મેરે સારે યાદેં
પાની મેં આજ બહા દે
યે તેરી ભીગી આંખેં
રખ લૂન લબોં સે લગા કે
મૈં સમુંદર પરિંદા
હૈ યે ઇશ્ક રે
માન મતમ ઔર જિંદા
હૈ યે ઇશ્ક રે
હુ..બાદ રંગા મેં સાત રંગા
હૈ યે ઇશ્ક રે
જોગી મેં ઔર ગંગા
હૈ યે ઇશ્ક રે
હો..ઓ..
બદરંગા મેં સતરંગા
હૈ યે ઇશ્ક રે
જોગી મેં ઔર ગંગા
હૈ યે ઇશ્ક રે
આ પણ વાંચો : Aditi Rao Hydari Birthday : રાજઘરાના સાથે છે સંબંધ, હૈદરાબાદના શાહી પરિવારમાં થયો છે જન્મ-જુઓ Photo