ટેલિવઝન જગતમાંથી આવ્યા આઘાતજનક સમાચાર, 14 વર્ષના આ બાળકલાકારનું અકસ્માતમાં કરુણ મોત

|

Jul 19, 2019 | 6:02 AM

14 વર્ષના બાળ કલાકાર શિવલેખસિંહનું એક માર્ગ અકસ્માતમાં મોત થયું છે. ગુરૂવારે છત્તીસગઢના રાયપુરના બહારના વિસ્તારમાં તેમની કાર એક ટ્રક સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શિવલેખે ઘણી હિન્દી TV કાર્યક્રમોમાં પણ જોવા મળ્યો હતો. આ અકસ્માતમાં શિવલેખ સાથે તેમના માતા-પિતા પણ કારમાં હાજર હતા. આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે નોકરી ધંધામાં […]

ટેલિવઝન જગતમાંથી આવ્યા આઘાતજનક સમાચાર, 14 વર્ષના આ બાળકલાકારનું અકસ્માતમાં કરુણ મોત

Follow us on

14 વર્ષના બાળ કલાકાર શિવલેખસિંહનું એક માર્ગ અકસ્માતમાં મોત થયું છે. ગુરૂવારે છત્તીસગઢના રાયપુરના બહારના વિસ્તારમાં તેમની કાર એક ટ્રક સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શિવલેખે ઘણી હિન્દી TV કાર્યક્રમોમાં પણ જોવા મળ્યો હતો. આ અકસ્માતમાં શિવલેખ સાથે તેમના માતા-પિતા પણ કારમાં હાજર હતા.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે નોકરી ધંધામાં અનુકુળ ૫રિસ્થિતિ સર્જાશે

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

ત્રણેયને આ અકસ્માતમાં ગંભીર રીતે ઘયલ થયા હતા. પરંતુ ઘટના સ્થળ પર જ શિવલેખનું મૃત્યું થયુ હતું. તેમની માતા લેખના અને પિતા શિવેંદ્ર સિંહ અને ત્રીજી વ્યક્તિ નવીન સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમના માતાની હાલત ખુબ ગંભીર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેઓ બિલાસપુરથી રાયપુર જઈ રહ્યા હતા ત્યારે એક ટ્રક સામેથી આવી રહ્યો હતો અને કાર સાથે અથડાયો. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરી હતી અને હાલ ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે. શિવલેખે ઘણ હિન્દી સીરિયલ્સમાં કામ કર્યું છે. જેમાં સંકટમોચન હનુમાન, બાલવીર અને સસુરાલ સિમર કા પણ શામેલ છે. શિવલેખે રિયાલીટા શોમાં પણ ભાગ લીધો છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:57 am, Fri, 19 July 19

Next Article