Sajni Song Lyrics : લાપતા લેડીઝ ફિલ્મનું અરિજિત સિંહે ગાયેલ લેટેસ્ટ ગીતના લિરિક્સ અને વીડિયો

સજની એ લાપતા લેડીઝ ફિલ્મનું ગીત છે. આ ગીત અરિજિત સિંઘએ ગાયું છે આ એક તદ્દન નવું હિન્દી ગીત છે જ્યારે આ નવીનતમ ગીતમાં નિતાંશી ગોયલ, પ્રતિભા રાંતા, સ્પર્શ શ્રીવાસ્તવ છે. ઓ સજની રે ગીતના બોલ પ્રશાંત પાંડે દ્વારા લખવામાં આવ્યા છે

Sajni Song Lyrics : લાપતા લેડીઝ ફિલ્મનું અરિજિત સિંહે ગાયેલ લેટેસ્ટ ગીતના લિરિક્સ અને વીડિયો
Sajni Song Lyrics
| Updated on: Feb 15, 2024 | 4:32 PM

સજની એ લાપતા લેડીઝ ફિલ્મનું ગીત છે. આ ગીત અરિજિત સિંહે ગાયું છે આ એક તદ્દન નવું હિન્દી ગીત છે જ્યારે આ નવીનતમ ગીતમાં નિતાંશી ગોયલ, પ્રતિભા રાંતા, સ્પર્શ શ્રીવાસ્તવ છે. ઓ સજની રે ગીતના બોલ પ્રશાંત પાંડે દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે સંગીત રામ સંપતે કંપોઝ કર્યું છે અને વિડિયોનું નિર્દેશન કિરણ રાવ દ્વારા કરવામાં આવ્યું છે.

(video credit- T-Series) 

Sajni Song Lyrics :

ઓ સજની રે
કૈસે કટે દિન રાત
કૈસે હો તુજસે બાત
તેરી યાદ સતાવે રે

ઓ સજની રે
કૈસે કટે દિન રાત
કૈસે મિલે તેરા સાથ
તેરી યાદ તેરી યાદ સતાવે રે

હો હો હો હો
હમ્મ હમ્મ..

કૈસે ઘને રે બદરા ઘીરે
તેરી કમી કી બારિશ લિયે
સૈલાબ જો મેરે સીને મેં હૈ
કોઈ બતાયે યે કૈસે થમે
તેરે બિના અબ કૈસે જીયે

ઓ સજની રે
કૈસે કટે દિન રાત
કૈસે હો તુજસે બાત
તેરી યાદ સતાવે રે

ઓ સજની રે
કૈસે કાટે દિન રાત
કૈસે હો તુજસે બાત
તેરી યાદ તેરી યાદ સતાવે રે
ઓ સજની રે