Photos: ફેમિલી સાથે વેકેશન મનાવીને મુંબઈ પરત ફર્યા સૈફ અલી ખાન અને કરીના કપૂર, તૈમુર અને જેહ કૂલ લુકમાં નજર આવ્યા

|

Nov 19, 2021 | 11:38 PM

કરીના કપૂર હાલમાં જ સોશિયલ મીડિયા પર સૈફ અને તૈમુરની સાથે તસ્વીર કરી હતી. સૈફ અને કરીનાન ફેમિલી ટ્રિપ પર જતા રહે છે. વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં પણ બંને ફેમિલી સાથે સમય પસાર કરવા માટે સમય કાઢી લે છે.

1 / 5
સૈફ અલી ખાન (Saif Ali Khan) અને કરીના કપૂર (Kareena Kapoor) હાલમાં જ પોતાના બંને પુત્રો તૈમુર અને જેહની સાથે ફેમિલી વેકેશન માટે પટૌડી પેલેસ ગયા હતા. પટૌડી પેલેસમાં ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યા બાદ સૈફ અને કરીના મુંબઈ પરત આવ્યા.

2 / 5
સૈફ, કરીના, તૈમુર અને જેહ આજે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા. તેમની એરપોર્ટ પરની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.

3 / 5
ફોટોમાં કરીના કપૂર ખાન રેડ કલરના ટ્રેક શુટમાં નજર આવી. ત્યારે સૈફ સફેદ ટ્રાઉઝરની સાથે શર્ટ પહેર્યો હતો. બંને બાળકો પણ કૂલ લુકમાં નજર આવ્યા.

4 / 5
કરીના કપૂર હાલમાં જ સોશિયલ મીડિયા પર સૈફ અને તૈમુરની સાથે તસ્વીર કરી હતી. આ ફોટો પટૌડી પેલેસનો હતો, કરીનાએ સૈફ અને તૈમુરને પોતાનો ચાંદ કહ્યા હતા.

5 / 5
 સૈફ અને કરીનાન ફેમિલી ટ્રિપ પર જતા રહે છે. વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં પણ બંને ફેમિલી સાથે સમય પસાર કરવા માટે સમય કાઢી લે છે.

Next Photo Gallery