Zohrajabeen Song Lyrics : બી પ્રાક દ્વારા ગાવામાં આવેલુ ઝોહરાજબીન સોંગનું લિરિક્સ વાંચો અને Video જુઓ

આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. આજે ઝોહરાજબીન સોંગના લિરિક્સ જોઈશું. આ સોંગને બી પ્રાક દ્વારા ગાવામાં આવ્યુ છે. જ્યારે આ સોંગનું મ્યુઝિક બી પ્રાક દ્વારા આપવામાં આવ્યુ છે. ઝોહરાજબીનના લિરિક્સ જાની દ્વારા લખવામાં આવ્યા છે. તો આ સોંગમાં રણદીપ હુડા, પ્રિયંકા ચહર ચૌધરી, ભવ્ય ચાવલા જોવા મળ્યા છે. આ સોંગનું દિગ્દર્શન અરવિંદ ખૈરા દ્વારા કરવામાં આવ્યુ છે.

Zohrajabeen Song Lyrics : બી પ્રાક દ્વારા ગાવામાં આવેલુ ઝોહરાજબીન સોંગનું લિરિક્સ વાંચો અને Video જુઓ
Zohrajabeen Song Lyrics
| Edited By: | Updated on: Sep 16, 2023 | 9:24 AM

Song Lyrics : આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. આજે ઝોહરાજબીન સોંગના લિરિક્સ જોઈશું. આ સોંગને બી પ્રાક દ્વારા ગાવામાં આવ્યુ છે. જ્યારે આ સોંગનું મ્યુઝિક બી પ્રાક દ્વારા આપવામાં આવ્યુ છે. ઝોહરાજબીનના લિરિક્સ જાની દ્વારા લખવામાં આવ્યા છે. તો આ સોંગમાં રણદીપ હુડા, પ્રિયંકા ચહર ચૌધરી, ભવ્ય ચાવલા જોવા મળ્યા છે. આ સોંગનું દિગ્દર્શન અરવિંદ ખૈરા દ્વારા કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો : Hum Toh Deewane Song Lyrics : એલ્વિશ યાદવ અને ઉર્વશી રૌતેલાના નવા આલ્બમ સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો અને Video જુઓ

Zohrajabeen Song

ઝોહરાજબીન ઝોહરાજબીન

ઝોહરાજબીન ઝોહરાજબીન

ખૂન તેરી યાદો કે

ખૂન તેરી બાતો કે

ખૂન તેરી શામો કે

ખૂન તેરી રાતો કે

ખૂન મેરે સપનો કે

ખૂન મેરી ચાહતો કે

ગૌર સે તુ દેખ ખૂન

લગા તેરે હાથો પે

ઝોહરાજબીન કોઈ મહેફિલ નહીં

જિસ મહેફિલ મેં ખૂન હમને થૂકે નહીં

ઝોહરાજબીન તેરે આશિક હૈ

તેરે આશિક હૈં તેરે પૈરોં કે જૂતે નહીં

ઝોહરાજબીન

યે તુ કિસ દેવતે કો બલેયાં ચડાયે મેરી

પતા ન લગતા ગરદ પે વાર કા

તુ ઔર તેરે શહેર કે લોગ સારે

યાર બના કે ખૂન પીતે હૈ યાર કા

જાન કોઈ મર્ડન મેં ફોનકે નહીં

હમને તેરે જાયસા યાર છૂટે નહીં

તુ હી થા ઝૂથા હમ ઝૂતે નહીં

ઝોહરાજબીન કોઈ મહેફિલ નહીં

જિસ મહેફિલ મેં ખૂન હમને થોકે નહીં

ઝોહરાજબીન તેરે આશિક ધ

તેરે આશિક હૈ તેરે પૈરોં કે જૂતે નહીં

ઝોહરાજબીન

આંખેં ફોડ દેતી હૈ

દિલ નિચોડ દેતી હૈ

યાદ તેરી દિલ નહી

હડિયા તોડ દેતી હૈ

તુ નહિ છોડતા કિસી કો યહાં

એક ઔર તો જાની ચુડૈલ છોડ દેતી હૈ

ઉસે નહીં પતા બુરી બોહોત હી હોતી હૈ

જીગર કે આર પાર છોટ હી હોતી હૈ

આમ કોઈ હોતા તો બચ જાતી જીંદગી

શાયર સે બેવફાઈ મૌત હી હોતી હૈ

મેરે હી સાંપ ધી પાલે સનમ

મુઝકો હી છોડ જાને વાલે સનમ

જૈસે મેં ટુટા કાંચ તુટે નહી

ઝોહરાજબીન કોઈ મહેફિલ નહીં

જિસ મહેફિલ મેં ખૂન હમને થૂકે નહીં

ઝોહરાજબીન તેરે આશિક ધ

તેરે આશિક હૈ તેરે પૈરોં કે જૂતે નહીં

ઝોહરાજબીન