Yaadon Ki Almari Song Lyrics : ફિલ્મ હેલિકોપ્ટર ઈલાનું યાદો કી અલમારી સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

આજે આપણે ફિલ્મ હેલિકોપ્ટર ઈલાનું ફેમસ સોંગ યાદો કી અલમારીના લિરિક્સ જોઈશું. આ સોંગમાં અને ફિલ્મમાં કાજોલ દેવગણ, રિદ્ધિ સેન, તોતા રોય ચૌધરી, નેહા ધૂપિયા જોવા મળે છે. જ્યારે આ સોંગ પાલોમી ઘોષ દ્વારા ગાવામાં આવ્યુ છે. તેમજ સોંગનું મ્યુઝિક અમિત ત્રિવેદી દ્વારા આપવામાં આવ્યુ છે.

Yaadon Ki Almari Song Lyrics : ફિલ્મ હેલિકોપ્ટર ઈલાનું યાદો કી અલમારી સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Read Yaado Ki Almari Song Lyrics in Gujarati From Movie Helicopter Ila
| Updated on: Oct 03, 2023 | 9:27 AM

Song lyrics : આજે આપણે એક હિન્દી ફિલ્મના સોંગના લિરિક્સ જોઈશું. આજે આપણે ફિલ્મ હેલિકોપ્ટર ઈલાનું ફેમસ સોંગ યાદો કી અલમારીના લિરિક્સ જોઈશું. આ સોંગમાં અને ફિલ્મમાં કાજોલ દેવગણ, રિદ્ધિ સેન, તોતા રોય ચૌધરી, નેહા ધૂપિયા જોવા મળે છે. જ્યારે આ સોંગ પાલોમી ઘોષ દ્વારા ગાવામાં આવ્યુ છે. તેમજ સોંગનું મ્યુઝિક અમિત ત્રિવેદી દ્વારા આપવામાં આવ્યુ છે. તો સ્વાનંદ કિરકિરે દ્વારા સોંગના લિરિક્સ લખવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Shaabaashiyaan Song Lyrics : ફિલ્મ મિશન મંગલનું ફેમસ સોંગ શાબાશિયાં ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

Yaadon Ki Almari Song

યે દિલ હૈ મેરા યા હૈ

એક યાદો કી અલમારી

ઇસ અલમારી મેં રકી હૈ મૈને

અપની યે દુનિયા સારી

ઈક ફટી પુરાની જીન્સ

ઔર ટી-શર્ટ બીટલ્સ વાલી

ઇક ચ્યુઇંગ ગમ થી જીસકી ઘંટો તક

ચલતી હી રહેતી થી હાયે જુગાલી

ઇક વોલેટ હૈ લેધર કા

જીસમેં રહેતી થી કંગાલી

ઇક વોલેટ હૈ લેધર કા

જીસમેં રહેતી થી કંગાલી

ઇક ભૂલા બિસરા ગાના

(લાખોં હૈ નિગાહ મેં
જીંદગી કી રાહ મેં
સનમ હસીન જવાન)

ઇક ભૂલા બિસરા ગાના

ઔર એક બીયર

વો ભી ઉધારી વાલી

યે દિલ હૈ મેરા યા હૈ

એક યાદો કી અલમારી

ઇસ અલમારી મેં રકી હૈ મૈને

અપની યે દુનિયા સારી

ઇક રફ કોપી કા પન્ના

જીમસે તુને લિખા થા પ્યાર

જીસે તકિયે કે નીચે રખ કે

મૈં પઢ થા બારંબાર

આંસુ ઔર મુસ્કાને

કુછ મીઠી ઔર કુછ ખારી

હર ખુશી કી ખાતર થેન્ક્યું

હર ગમ કી ખાતીર સોરી

ઇસ અલમારી કી ચાબી કા ચલા

હૈ તેરી મેરી યારી

ઓહો..

યે દિલ હૈ મેરા યા હૈ

એક યાદો કી અલમારી

ઇસ અલમારી મેં રકી હૈ મૈને

અપની યે દુનિયા સારી

ઈક ફટી પુરાની જીન્સ

ઔર ટી-શર્ટ બીટલ્સ વાલી

ઇક ચ્યુઇંગ ગમ થી જીસકી ઘંટો તક

ચલતી હી રહેતી થી હૈયે જુગાલી