
કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડોક બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે.
આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. આજે લો સફર સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો. તો આ સોંગના લિરિક્સ સઈદ કાદરી દ્વારા લખવામાં આવ્યા છે. આ સોંગને જુબીન નૌટીયાલ દ્વારામાં ગાવામાં આવ્યુ છે. આ સોંગમાં અને ફિલ્મમાં ટાઈગર શ્રોફ અને દિશા પટણી જોવા મળે છે.
તુમને જો હૈ માગા થા
દિલ યે હાઝીર હો ગયા
તુમકો માના મંઝીલ ઔર
મુસાફિર હો ગયા
તુમને જો હૈ માગા તો
દિલ યે હાઝીર હો ગયા
તુમકો માના મંઝીલ ઔર
મુસાફિર હો ગયા
લો સફર શુરુ હો ગયા
હમસફર તુ હો ગયા
લો સફર શુરુ હો ગયા
મેરા હમસફર તુ હો ગયા
હમ્મ… હો ઓ…
દિલ કી બેચૈની કો આયા
અબ કહીં આરામ હૈ
તુ ના હો તો સોચતા દિલ
તુઝકો સુભો શામ હૈ
ઇસ કદર તુ હર એક પલ મેં
મેરે શામિલ હો ગયા
લો સફર શુરુ હો ગયા
હમસફર તુ હો ગયા
લો સફર શુરુ હો ગયા
મેરા હમસફર તુ હો ગયા
જબસે તુમને બાંહ થામી
રાસ્તે આસાન હૈ
ખુશનુમા હૈ મેરી સુબાહે
દિલ નશીન હર શામ હૈ
જિંદગી કે અચ્છેપન સે
મૈં ભી વાકીફ હો ગયા
લો સફર શુરુ હો ગયા
હમસફર તુ હો ગયા
લો સફર શુરુ હો ગયા
મેરા હમસફર તુ હો ગયા